
ઉડવાની હિંમત હોય તો પાંખ
ઉડવાની હિંમત
હોય તો પાંખ ફૂટે,
બાકી બેસી રહો
તો કિસ્મત પણ ફૂટે !!
🙏🙏શુભ રાત્રી🙏🙏
udavani himmat
hoy to pankh fute,
baki besi raho
to kismat pan fute !!
🙏🙏shubh ratri🙏🙏
Good Night Shayari Gujarati
2 years ago
બુદ્ધિશાળી તો દુનિયામાં બધા જ
બુદ્ધિશાળી તો દુનિયામાં
બધા જ લોકો હોય છે,
બસ લાગણીઓ અને
વિશ્વાસમાં છેતરાય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
budhdhishali to duniyama
badha j loko hoy chhe,
bas laganio ane
vishvasma chhetaray chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
હાથ હંમેશા એ વ્યક્તિનો પકડવો
હાથ હંમેશા
એ વ્યક્તિનો પકડવો જોઈએ,
જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ
સાથ ના છોડે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
hath hammesha
e vyaktino pakadavo joie,
je game tevi paristhitima pan
sath na chhode !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
સાચી લાગણીનો ટેકો જો મળી
સાચી લાગણીનો ટેકો
જો મળી જાય ને સાહેબ,
તો પછી લાકડીના ટેકાની
જરૂર નથી પડતી !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
sachi laganino teko
jo mali jay ne saheb,
to pachhi lakadina tekani
jarur nathi padati !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
સમ્માનનો દરવાજો નાનો અને નીચો
સમ્માનનો દરવાજો
નાનો અને નીચો હોય છે,
એને પામવા માટે નમવું તો
પડશે જ સાહેબ !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
samman no daravajo
nano ane nicho hoy chhe,
ene pamava mate namavu to
padashe j saheb !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
બોલતા પહેલા બે વખત વિચારજો
બોલતા પહેલા
બે વખત વિચારજો સાહેબ,
તમારા બોલેલા શબ્દો કોઈને
મારી પણ શકે છે !!
🌸💐🙏શુભ રાત્રી🙏💐🌸
bolata pahela
be vakhat vicharajo saheb,
tamara bolela shabdo koine
mari pan shake chhe !!
🌸💐🙏shubh ratri🙏💐🌸
Good Night Shayari Gujarati
2 years ago
જો તમે બીજાના વિચારો દ્વારા
જો તમે બીજાના વિચારો
દ્વારા તમારું જીવન જીવશો,
તો એક દિવસ તમે તમારી જાતને
પાંજરામાં પુરાયેલી જોશો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jo tame bijana vicharo
dvara tamaru jivan jivasho,
to ek divas tame tamari jatane
panjarama purayeli josho !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
"માં"નો હાથ ફરે માથા પર
"માં"નો હાથ ફરે
માથા પર એ ચોઘડિયું,
દુનિયાનું "શ્રેષ્ઠ" ચોઘડિયું
કહેવાય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
"ma"no hath fare
matha par e choghadiyu,
duniyanu"shreshth" choghadiyu
kahevay chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
જિંદગીની સૌથી મોટી બચત, લોકોના
જિંદગીની
સૌથી મોટી બચત,
લોકોના દિલમાં તમે
બનાવેલી જગ્યા છે !!
🌻🌹💐શુભ રાત્રી💐🌹🌻
jindagini
sauthi moti bachat,
lokona dilma tame
banaveli jagya chhe !!
🌻🌹💐shubh ratri💐🌹🌻
Good Night Shayari Gujarati
2 years ago
જેને પણ પૂછું એને જલસા
જેને પણ પૂછું
એને જલસા છે,
દુનિયા દુઃખી હોવાની
માત્ર અફવા છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
jene pan puchhu
ene jalasa chhe,
duniya dukhi hovani
matr afava chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago