
ખિસ્સું પણ કેવું મજાનું હોય
ખિસ્સું પણ
કેવું મજાનું હોય છે,
ભરેલું હોય તો સંબંધ
ઘણા મળે અને ખાલી હોય
તો અનુભવ ઘણા મળે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
khissu pan
kevu majanu hoy chhe,
bharelu hoy to sambandh
ghana male ane khali hoy
to anubhav ghana male !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
ખુશ રહેવા માંગો છો ? તો
ખુશ રહેવા માંગો છો ?
તો જેના પર તમને
સૌથી વધુ ભરોસો હોય,
એનાથી ઉમ્મીદો થોડી
ઓછી રાખજો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
khush raheva mango chho?
to jena par tamane
sauthi vadhu bharoso hoy,
enathi ummido thodi
ochhi rakhajo !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જીવનનો સાચો આનંદ માણવો હોય,
જીવનનો સાચો
આનંદ માણવો હોય,
તો તમારા જીવનને બીજા
સાથે સરખાવો નહીં !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
jivan no sacho
anand manavo hoy,
to tamara jivan ne bija
sathe sarakhavo nahi !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જિંદગીમાં ક્યારેય ગભરાશો નહીં સાહેબ,
જિંદગીમાં ક્યારેય
ગભરાશો નહીં સાહેબ,
કેમ કે દૂધ ફાટવાથી
એ લોકો જ ગભરાય છે,
જેને પનીર બનાવતા
નથી આવડતું !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
jindagima kyarey
gabharasho nahi saheb,
kem ke dudh fatavathi
e loko j gabharay chhe,
jene panir banavata
nathi aavadatu !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
મિત્ર સારા લાગે ત્યારે નહીં
મિત્ર સારા લાગે
ત્યારે નહીં પણ,
મિત્ર મારા લાગે
ત્યારે મિત્રતાની
શરૂઆત થાય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
mitr sara lage
tyare nahi pan,
mitr mara lage
tyare mitratani
sharuat thay chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
કાળી રાત માત્ર એમના માટે
કાળી રાત
માત્ર એમના માટે હોય છે,
જેમને મહેનતની મીણબત્તી
સળગાવતા નથી આવડતું !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
kali rat
matr emana mate hoy chhe,
jemane mahenat ni minabatti
salagavata nathi aavadatu !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
પારખી લીધા પછી કોઈ આપણું
પારખી લીધા પછી
કોઈ આપણું નથી હોતું,
અને સમજી લીધા બાદ
કોઈ પારકું નથી હોતું !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
parakhi lidha pachhi
koi aapanu nathi hotu,
ane samaji lidha bad
koi paraku nathi hotu !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
આઝાદ રહો વિચારોથી, પણ બંધાયેલા
આઝાદ રહો વિચારોથી,
પણ બંધાયેલા રહો સંસ્કારોથી !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
aazad raho vicharothi,
pan bandhayela raho sanskarothi !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
2 years ago
આગેવાની તમારા કદ પર નિર્ભર
આગેવાની તમારા
કદ પર નિર્ભર નથી હોતી,
એ તો તમારી કાબેલિયત
પર નિર્ભર હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
aagevani tamara
kad par nirbhar nathi hoti,
e to tamari kabeliyat
par nirbhar hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જે ભૂલી જવી જોઈએ એ
જે ભૂલી જવી જોઈએ
એ વાતો તમને યાદ છે,
બસ એનો જ આ જિંદગીમાં
બધો વિવાદ છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
je bhuli javi joie
e vato tamane yad chhe,
bas eno j aa jindagima
badho vivad chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago