Teen Patti Master Download
જીવનમાં દરેક તોફાનો તમારું નુકશાન

જીવનમાં દરેક
તોફાનો તમારું નુકશાન
કરવા નથી આવતા,
અમુક તોફાનો તમારો
રસ્તો સાફ કરવા પણ
આવતા હોય છે !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

jivan ma darek
tofano tamaru nukashan
karava nathi aavata,
amuk tofano tamaro
rasto saf karava pan
aavata hoy chhe !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

પ્રેમ, સ્નેહ, વિશ્વાસ, સમજણ, આ

પ્રેમ, સ્નેહ, વિશ્વાસ, સમજણ,
આ બધા ને તોડવા ની તાકાત
મજબૂરી માં છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

prem, sneh, vishvas, samajan,
aa badha ne todava ni takat
majaburi ma chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

જો તમને કોઈ યાદ ના

જો તમને કોઈ યાદ
ના કરતુ હોય તો તમે યાદ કરી લો,
સંબંધમાં મુકાબલો ના કરાય કે
એ યાદ કરે તો જ હું કરું !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jo tamane koi yad
na karatu hoy to tame yad kari lo,
sambandh ma mukabalo na karay ke
e yad kare to j hu karu !!
💐🌹💐shubh ratri💐🌹💐

જિંદગીનું ગણિત છે સાહેબ, વિકલ્પો

જિંદગીનું ગણિત છે સાહેબ,
વિકલ્પો વધુ હોય ત્યાં સંબંધોની
કિંમત ઘટતી જાય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jindaginu ganit chhe saheb,
vikalpo vadhu hoy tya sambandhoni
kimmat ghatati jay chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

ઈશ્વર માનવીને લાયકાત કરતા વધારે

ઈશ્વર માનવીને લાયકાત
કરતા વધારે સુખ નથી આપતા,
તો સહનશક્તિ કરતા વધારે
દુઃખ પણ નથી આપતા !!
🍁🌷🙏શુભ રાત્રી🙏🌷🍁

ishvar manavine layakat
karata vadhare sukh nathi aapata,
to sahanashakti karata vadhare
dukh pan nathi aapata !!
🍁🌷🙏shubh ratri🙏🌷🍁

સફળતાની ખુશી મનાવવી સારી વાત

સફળતાની ખુશી
મનાવવી સારી વાત છે,
એનાથી વધારે જરૂરી છે
અસફળતામાંથી શીખ લેવી !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

safalatani khushi
manavavi sari vat chhe,
enathi vadhare jaruri chhe
asafalata mathi shikh levi !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

આ જિંદગી ખરેખર ખુબ સુંદર

આ જિંદગી ખરેખર
ખુબ સુંદર છે સાહેબ,
બસ એને સમય સાથે અલગ
અલગ રીતે માણવાની હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

aa jindagi kharekhar
khub sundar chhe saheb,
bas ene samay sathe alag
alag rite manavani hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

નિષ્ફળતા અનાથ હોય છે, પણ

નિષ્ફળતા
અનાથ હોય છે,
પણ સફળતાના ઘણા
સગા હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

nishfalata
anath hoy chhe,
pan safalatana ghana
saga hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ઊંઘ આવતી હોય એમને રાત

ઊંઘ આવતી હોય
એમને રાત મુબારક,
ના આવતી હોય એમને
કોઈની યાદ મુબારક !!
🌱🌻🙏શુભ રાત્રી🙏🌻🌱

ungh aavati hoy
emane rat mubarak,
na aavati hoy emane
koini yad mubarak !!
🌱🌻🙏shubh ratri🙏🌻🌱

ધાર્યું ના થઇ શકે તેનો

ધાર્યું ના થઇ શકે
તેનો અફસોસ ના કરવો,
ક્યારેક અણધાર્યું પણ
અફલાતુન થઇ જતું હોય છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

dharyu na thai shake
teno afasos na karavo,
kyarek anadharyu pan
afalatun thai jatu hoy chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.