
દોસ્તના નામ #Status માં ના
દોસ્તના નામ
#Status માં ના હોય વ્હાલા,
સાચા દોસ્તની જગ્યા તો
દિલમાં હોય છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
dost na nam
#status ma na hoy vhala,
sacha dost ni jagya to
dil ma hoy chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
સૌથી મુલ્યવાન કોઈ ભેટ હોય
સૌથી મુલ્યવાન
કોઈ ભેટ હોય તો એ છે સમય,
એટલે કોઈ તમારા માટે સમય
કાઢે તો કદર કરજો !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
sauthi mulyavan
koi bhet hoy to e chhe samay,
etale koi tamara mate samay
kadhe to kadar karajo !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
બધા લોકો ખુબ સારા હોય
બધા લોકો
ખુબ સારા હોય છે,
જો આપણો સમય
સારો હોય તો !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
badha loko
khub sara hoy chhe,
jo aapano samay
saro hoy to !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
ખોટું કરે એનું ટકતું નથી,
ખોટું કરે
એનું ટકતું નથી,
ને સાચું કરે એનું
અટકતું નથી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
khotu kare
enu takatu nathi,
ne sachu kare enu
atakatu nathi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
ચાલો આજે એક નવી શરૂઆત
ચાલો આજે એક
નવી શરૂઆત કરીએ,
જે આપણાથી ખુશ ના હોય
એને આઝાદ કરીએ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
chalo aaje ek
navi sharuat karie,
je aapanathi khush na hoy
ene aazad karie !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
એવા લોકો સાથે રહેવું બહેતર
એવા લોકો સાથે
રહેવું બહેતર છે સાહેબ,
જે તમને જોઇને નહીં
જાણીને પસંદ કરે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
eva loko sathe
rahevu bahetar chhe saheb,
je tamane joine nahi
janine pasand kare chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના
ઉગતો સૂર્ય અને
દોડતા ઘોડાના પોસ્ટરથી
પ્રગતિ નથી થતી સાહેબ,
પ્રગતિ માટે આપણે સૂર્ય ઉગે એ
પહેલા ઉઠીને દોડવું પડે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
ugato sury ane
dodata ghodana poster thi
pragati nathi thati saheb,
pragati mate aapane sury uge e
pahela uthine dodavu pade chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
સાચી દિશા અને સાચા સમયનું
સાચી દિશા અને
સાચા સમયનું જ્ઞાન ન હોય,
તો આપણને ઉગતો સુરજ
પણ આથમતો દેખાય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sachi disha ane
sacha samay nu gnan na hoy,
to aapan ne ugato suraj
pan aathamato dekhay !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
એક બહાનું જ કાફી છે,
એક બહાનું જ કાફી છે,
સંબંધ નિભાવવા માટે અને
એને તોડવા માટે પણ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
ek bahanu j kafi chhe,
sambandh nibhavava mate ane
ene todava mate pan !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
કોઈ સાથે પ્રેમ હોય તો
કોઈ સાથે પ્રેમ હોય તો
એના વિશે વધારે વિચારવું નહીં,
કેમ કે વિચાર શકને જન્મ આપે છે
અને શક પ્રેમને ખતમ કરી દે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
koi sathe prem hoy to
ena vishe vadhare vicharavu nahi,
kem ke vichar shak ne janm aape chhe
ane shak prem ne khatam kari de chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago