Teen Patti Master Download
હંમેશા હસતા રહો સાહેબ, એક

હંમેશા હસતા રહો સાહેબ,
એક દિવસ જિંદગી થાકી જશે
તમને ઉદાસ કરી કરીને !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

hammesha hasata raho saheb,
ek divas jindagi thaki jashe
tamane udas kari karine !!
💐🌹💐shubh ratri💐🌹💐

ભગવદ ગીતામાં લખેલું છે સાહેબ,

ભગવદ ગીતામાં
લખેલું છે સાહેબ,
દરેક સમસ્યા સાથે
સમાધાન પણ જન્મે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

bhagavad gitama
lakhelu chhe saheb,
darek samasya sathe
samadhan pan janme chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

બધું થઇ શકે છે સાહેબ,

બધું થઇ શકે છે સાહેબ,
બસ મહેનત કરવી જોઈએ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

badhu thai shake chhe saheb,
bas mahenat karavi joie !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

વિશ્વાસની વાત નાં કરો સાહેબ,

વિશ્વાસની
વાત નાં કરો સાહેબ,
વિશ્વાસ એકવાર જ થાય
બીજી વાર કરો તો તે
આશા કેહવાય !!
🌻🌺🙏શુભ રાત્રી🙏🌺🌻

vishvas ni
vat na karo saheb,
vishvas ekavar j thay
biji var karo to te
aasha kehavay !!
🌻🌺🙏shubh ratri🙏🌺🌻

જેમ પગમાંથી કાંટો નીકળી જાય

જેમ પગમાંથી કાંટો નીકળી જાય
તો ચાલવાની મજા આવી જાય,
એમ મનમાંથી અહંકાર નીકળી જાય
તો જીવવાની મજા આવી જાય !!
🌺🌺🌺Good Night🌺🌺🌺

jem pag mathi kanto nikali jay
to chalavani maja aavi jay,
em man mathi ahankar nikali jay
to jivavani maja aavi jay !!
🌺🌺🌺good night🌺🌺🌺

બસ સમજણનો તફાવત હોય છે,

બસ સમજણનો તફાવત હોય છે,
બાકી સમસ્યાઓ તમને કમજોર
કરવા નહીં પણ મજબુત કરવા
માટે આવતી હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

bas samajan no tafavat hoy chhe,
baki samasyao tamane kamajor
karava nahi pan majabut karava
mate aavati hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

કુદરતનો નિર્ણય હંમેશા શ્રેષ્ઠ જ

કુદરતનો નિર્ણય
હંમેશા શ્રેષ્ઠ જ હોય છે,
નિમિત્ત કોણ છે એનાથી
કોઈ ફરક નથી પડતો !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

kudarat no nirnay
hammesha sreshth j hoy chhe,
nimitt kon chhe enathi
koi farak nathi padato !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

કોઈ વ્યક્તિમાં એટલા પણ ખોવાઈ

કોઈ વ્યક્તિમાં
એટલા પણ ખોવાઈ ના જતા,
કે સમય આવતા એ પોતે જ
ખોવાઈ જાય !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

koi vyaktima
etala pan khovai na jata,
ke samay aavata e pote j
khovai jay !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

માણસ જિંદગીના અમુક દુઃખ આંખોમાં,

માણસ જિંદગીના
અમુક દુઃખ આંખોમાં,
અને અમુક દુઃખ પોતાની
સ્માઈલમાં છુપાવી લે છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

manas jindagina
amuk dukh aankhoma,
ane amuk dukh potani
smile ma chhupavi le chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

ઘરનું ફળિયું ચોખ્ખું હોય તો

ઘરનું ફળિયું ચોખ્ખું હોય તો
મહેમાનને આવવાનું મન થાય,
એમ આપણું મન ચોખ્ખું હોય તો
ભગવાનને આવવાનું મન થાય !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹

ghar nu faliyu chokhkhu hoy to
maheman ne aavavanu man thay,
em aapanu man chokhkhu hoy to
bhagavan ne aavavanu man thay !!
🌹🌻💐shubh ratri💐🌻🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.