
નાની અમથી ભૂલ પર અહિંયા,
નાની અમથી
ભૂલ પર અહિંયા,
સાથ છોડી જાય છે લોકો !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
nani amathi
bhul par ahinya,
sath chhodi jay chhe loko !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
એક સમય હતો જયારે દોસ્તો
એક સમય હતો
જયારે દોસ્તો ભેગા મળીને
પ્લાન બનાવતા હતા,
હવે ભેગા થવા માટે
પ્લાન બનાવવો પડે છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
ek samay hato
jayare dosto bheg maline
plan banavata hata,
have bheg thava mate
plan banavavo pade chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જિંદગીની ભાગદોડમાં એટલું યાદ રાખજો
જિંદગીની ભાગદોડમાં
એટલું યાદ રાખજો દોસ્તો,
અજાણ્યાને ઈમ્પ્રેસ કરવામાં
પોતાના છૂટી ના જાય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
jindagini bhagadod ma
etalu yad rakhajo dosto,
ajanyane impress karavama
potana chhuti na jay !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
એ માણસ જ બધા રેકોર્ડ
એ માણસ જ
બધા રેકોર્ડ તોડે છે,
જેની નસોમાં લોહી
નહીં ઝનૂન દોડે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
e manas j
badha record tode chhe,
jeni nasoma lohi
nahi zanun dode chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
કોઈ ગ્રહ નથી નડતો જીવનમાં,
કોઈ ગ્રહ
નથી નડતો જીવનમાં,
પોતાના કર્મ ભોગ્યા
વિના છૂટકો નથી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
koi grah
nathi nadato jivan ma,
potana karm bhogya
vina chhutako nathi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
જીવનનો દરેક નાનો બદલાવ, મોટી
જીવનનો
દરેક નાનો બદલાવ,
મોટી સફળતાનો ભાગ હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jivan no
darek nano badalav,
moti safalatano bhag hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
પોતાના કરતા વધારે વિશ્વાસ કોઈ
પોતાના કરતા
વધારે વિશ્વાસ કોઈ
ઉપર નહીં રાખતા સાહેબ,
કેમ કે એ તોડશે જ
વહેલા કે મોડા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
potana karata
vadhare vishvas koi
upar nahi rakhata saheb,
kem ke e todashe j
vahela ke moda !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી
ગમે તેટલા પુસ્તકોમાં
જવાબ શોધી લ્યો,
જિંદગી રોજ સિલેબસ
બહારના સવાલ જ પૂછશે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
game tetala pustakoma
javab shodhi lyo,
jindagi roj syllabus
bahar na saval j puchashe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
મનમાં હંમેશા જીતવાની આશા હોવી
મનમાં હંમેશા જીતવાની
આશા હોવી જોઈએ,
નસીબ બદલાય કે ના બદલાય
પણ સમય ચોક્કસ બદલાય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
man ma hammesha jitavani
aasha hovi joie,
nasib badalay ke na badalay
pan samay chokkas badalay chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
બસ તમારા ઈરાદાઓ પર કાયમ
બસ તમારા
ઈરાદાઓ પર કાયમ રહો,
ધીમે ધીમે લોકો તમારી સાથે
જોડતા જશે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
bas tamara
iradao par kayam raho,
dhime dhime loko tamari sathe
jodata jashe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago