
પ્રેમ અને પૈસા એવા વ્યક્તિને
પ્રેમ અને પૈસા
એવા વ્યક્તિને જ આપવા,
જેનામાં પાછા આપવાની
ત્રેવડ હોય સાહેબ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
prem ane paisa
eva vyaktine j aapava,
jenama pachha aapavani
trevad hoy saheb !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
ઝુંપડીને મહેલ બનતા ક્યાં વાર
ઝુંપડીને મહેલ બનતા
ક્યાં વાર લાગે છે સાહેબ,
બસ એકાદ દ્વારકાધીશ જેવો
મિત્ર હોવો જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jhumpadine mahel banata
kya var lage chhe saheb,
bas ekad dvarakadhish jevo
mitr hovo joie !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
અસ્તિત્વ સંબંધોનું જોખમાઈ જાય, સૌથી
અસ્તિત્વ સંબંધોનું
જોખમાઈ જાય,
સૌથી નજીકનું જ્યારે
સૌથી દુર જાય !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
astitv sambandhonu
jokhamai jay,
sauthi najikanu jyare
sauthi dur jay !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
માત્ર જીતવા વાળો જ નહીં,
માત્ર જીતવા વાળો જ નહીં,
પણ ક્યારે શું હારવું છે,
એ જાણવા વાળો પણ
સિકંદર કેહવાય છે !!
🍂🍀🙏શુભ રાત્રી🙏🍀🍂
matr jitava valo j nahi,
pan kyare shu haravu chhe,
e janava valo pan
sikandar kehavay chhe !!
🍂🍀🙏shubh ratri🙏🍀🍂
Good Night Shayari Gujarati
2 years ago
તાપણા અને આપણા બંનેની એક
તાપણા અને આપણા
બંનેની એક જ ખાસિયત છે,
કે બહુ નજીક પણ ના રહેવું
અને બહુ દુર પણ ના રહેવું !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
tapana ane aapana
banneni ek j khasiyat chhe,
ke bahu najik pan na rahevu
ane bahu dur pan na rahevu !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
બદલાઈ જાય છે રસ્તા એક
બદલાઈ જાય છે
રસ્તા એક જ સફરના,
કેમ કે મજબૂરી અંતે તો
લાગણીને હરાવી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
badalai jay chhe
rasta ek j safar na,
kem ke majaburi ante to
laganine haravi jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
તમારા કારણે કોઈના ચહેરા પર
તમારા કારણે કોઈના
ચહેરા પર સ્મિત આવતું હોય,
તો તમારું જીવન ધન્ય છે સાહેબ !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
tamara karane koina
chahera par smit aavatu hoy,
to tamaru jivan dhany chhe saheb !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
શોખને સમયસર બદલવામાં ના આવે
શોખને સમયસર બદલવામાં
ના આવે તો ટેવ બની જાય છે,
માફી વારંવાર મળી જશે પણ
વિશ્વાસ વારંવાર નથી મળતો !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
sokh ne samayasar badalavama
na aave to tev bani jay chhe,
mafi varanvar mali jashe pan
vishvas varamvar nathi malato !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
જે લોકો સંબંધની કિંમત સમજે
જે લોકો
સંબંધની કિંમત સમજે છે,
એ મનાવવાથી માની જતા હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je loko
sambandh ni kimmat samaje chhe,
e manavavathi mani jata hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
કોઈ એ નહીં જોવે તમે
કોઈ એ નહીં જોવે
તમે એમના માટે કેટલું કર્યું,
તેઓ એ જ જોશે કે તમે
એમના માટે શું નથી કર્યું !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
koi e nahi jove
tame emana mate ketalu karyu,
teo e j joshe ke tame
emana mate shu nathi karyu !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago