
એ લોકો ક્યારેય તમારી કદર
એ લોકો ક્યારેય
તમારી કદર નહીં કરે,
જે માત્ર સ્વાર્થ માટે જ
સંબંધ રાખતા હોય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
e loko kyarey
tamari kadar nahi kare,
je matr svarth mate j
sambandh rakhata hoy chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
બે અક્ષરના મોત અને ત્રણ
બે અક્ષરના મોત અને
ત્રણ અક્ષરની જિંદગીમાં,
હંમેશા અઢી અક્ષરની
દોસ્તી જીતી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
be akshar na mot ane
tran akshar ni jindagima,
hammesha adhi akshar ni
dosti jiti jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
રૂબરૂ મળાતું નથી તો શબ્દોથી
રૂબરૂ મળાતું નથી
તો શબ્દોથી મળું છું,
તમે કરો ન કરો સાહેબ
હું રોજ યાદ કરું છું !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
rubaru malatu nathi
to shabdothi malu chhu,
tame karo na karo saheb
hu roj yad karu chhu !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
સફળ થવું હોય તો રસ્તો
સફળ થવું હોય
તો રસ્તો શોધો,
બહાના શોધવાનું
રહેવા દો સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
safal thavu hoy
to rasto shodho,
bahana shodhavanu
raheva do saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
જિંદગીમાં ક્યારેય નિરાશ ના થશો,
જિંદગીમાં
ક્યારેય નિરાશ ના થશો,
શું ખબર કાલે એ દિવસ હોય જેનો
વરસોથી તમને ઇંતજાર છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jindagima
kyarey nirash na thasho,
shu khabar kale e divas hoy jeno
varasothi tamane intajar chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
પોતાના નસીબ પર રોયા ના
પોતાના નસીબ
પર રોયા ના કરીશ,
સાંભળ્યું છે કે સાચી નિયતથી
કરેલી દુઆ તકદીરને
બદલી નાખે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
potana nasib
par roya na karish,
sambhalyu chhe ke sachi niyat thi
kareli duaa takadir ne
badali nakhe chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
કહેવાય છે કે સમય સૌથી
કહેવાય છે કે
સમય સૌથી બળવાન છે,
પણ જે થઇ ગયું એને બદલવાની
તાકાત તો સમય પાસે પણ
નથી હોતી સાહેબ !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷
kahevay chhe ke
samay sauthi balavan chhe,
pan je thai gayu ene badalavani
takat to samay pase pan
nathi hoti saheb !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷
Good Night Shayari Gujarati
2 years ago
દુનિયામાં અગર કોઈ સમયસર આવે
દુનિયામાં અગર કોઈ સમયસર
આવે તો તે ખુદ "સમય" છે,
પછી તે સારો હોય કે ખરાબ !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
duniyama agar koi samayasar
aave to te khud "samay" chhe,
pachhi te saro hoy ke kharab !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
લોકો કહે છે કે પોતાના
લોકો કહે છે કે પોતાના
હોય ત્યાં નમી જવું જોઈએ,
હું માનું છું કે પોતાના હોય એ
કોઈ દિવસ નમવા જ ના દે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
loko kahe chhe ke potana
hoy tya nami javu joie,
hu manu chhu ke potana hoy e
koi divas namava j na de !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
"અંગત" પાસેથી "અપેક્ષા" રાખવી એ
"અંગત" પાસેથી "અપેક્ષા"
રાખવી એ "ગુનો" નથી,
પણ "અપેક્ષા" માટે "અંગત"
બનવું એ "ગુનો" છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
"angat" pasethi"apeksha"
rakhavi e"guno" nathi,
pan"apeksha" mate"angat"
banavu e"guno" chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago