
જે તમારુ છે એ ક્યાંય
જે તમારુ છે
એ ક્યાંય જશે નહીં,
જે જતું રહ્યું એ
તમારું હતું જ નહીં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je tamaru chhe
e kyany jashe nahi,
je jatu rahyu e
tamaru hatu j nahi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
મહત્વનું એ નથી કે તમારી
મહત્વનું એ નથી કે
તમારી ઉંમર કેટલી છે,
મહત્વનું એ છે કે તમે કઈ
ઉંમરના વિચાર રાખો છો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
mahatv nu e nathi ke
tamari ummar ketali chhe,
mahatvanu e chhe ke tame kai
ummar na vichar rakho chho !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જ્યારે કોઈનું બોલેલું દિલમાં વાગેને
જ્યારે કોઈનું બોલેલું
દિલમાં વાગેને સાહેબ,
ત્યારે સમજવું કે સંબંધ સાચો
બાકી બીજું બધું ખોટું !!
====:-શુભરાત્રી-:====
jyare koinu bolelu
dil ma vagene saheb,
tyare samajavu ke sambandh sacho
baki biju badhu khotu !!
====:-shubharatri-:====
Good Night Shayari Gujarati
2 years ago
રમતમાં હારેલો માણસ પ્રયત્ન કરીને
રમતમાં હારેલો
માણસ પ્રયત્ન કરીને
ફરીથી જીતી શકે છે,
પણ લાગણીથી હારેલો
પોતાનાથી જ હારી જાય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
ramat ma harelo
manas prayatn karine
farithi jiti shake chhe,
pan laganithi harelo
potanathi j hari jay chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
આ દુનિયામાં કોના પર વિશ્વાસ
આ દુનિયામાં કોના પર
વિશ્વાસ કરવો સાહેબ,
જરૂર ના હોય તો લોકો વર્ષો જુના
સંબંધ પણ ભૂલી જાય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
aa duniyama kona par
vishvas karavo saheb,
jarur na hoy to loko varsho juna
sambandh pan bhuli jay chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
મને તો એ સંબંધ ખુબ
મને તો
એ સંબંધ ખુબ ગમે,
જેમાં હું નહીં
પણ આપણે આવે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
mane to
e sambandh khub game,
jema hu nahi
pan aapane aave !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
એક વાત હંમેશા યાદ રાખજો
એક વાત હંમેશા
યાદ રાખજો સાહેબ,
તમે તમારી તકલીફો કરતા
સો ગણા મોટા છો !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
ek vat hammesha
yad rakhajo saheb,
tame tamari takalifo karata
so gana mota chho !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
સંબંધ મોટા નથી હોતા સાહેબ,
સંબંધ મોટા
નથી હોતા સાહેબ,
સંબંધને સાચવનારા
મોટા હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
sambandh mota
nathi hota saheb,
sambandh ne sachavanara
mota hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
અતિતને વળી ક્યાં હોય છે
અતિતને વળી
ક્યાં હોય છે કોઈ અંત,
જરા યાદ કરો એટલે ફરી
થાય જીવંત !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
atit ne vali
kya hoy chhe koi ant,
jar yad karo etale fari
thay jivant !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
મનથી મજબુત હોય એને કોઈ
મનથી મજબુત હોય એને
કોઈ ઝેર પણ મારી ના શકે,
અને જે મનથી ભાંગેલા હોય એને
કોઈ દવા પણ બચાવી ના શકે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
man thi majabut hoy ene
koi zer pan mari na shake,
ane je man thi bhangela hoy ene
koi dava pan bachavi na shake !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago