Teen Patti Master Download
એકલા એકલા કામિયાબ થવા કરતા,

એકલા એકલા
કામિયાબ થવા કરતા,
દોસ્તો સાથે બરબાદ
થવું વધું સારું !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

ekala ekala
kamiyab thava karata,
dosto sathe barabad
thavu vadhu saru !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

આપણી હાર જો કોઈની ખુશીનું

આપણી હાર જો કોઈની
ખુશીનું કારણ બને,
તો આપણે હસતા મોઢે
હારી જવું જોઈએ !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

aapani har jo koini
khushinu karan bane,
to aapane hasata modhe
hari javu joie !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

અતિરેક ક્યારેય સારો નથી હોતો

અતિરેક ક્યારેય
સારો નથી હોતો સાહેબ,
ક્રોધ હોય કે લાગણી
જીવન સળગાવી જાય છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

atirek kyarey
saro nathi hoto saheb,
krodh hoy ke lagani
jivan salagavi jay chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

વગર બોલ્યે વેદના વાંચી લે,

વગર બોલ્યે
વેદના વાંચી લે,
બસ એ જ સાચો સંબંધ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

vagar bolye
vedana vanchi le,
bas e j sacho sambandh !!
💐🌹💐shubh ratri💐🌹💐

જેની જરૂર નથી એ વસ્તું

જેની જરૂર નથી
એ વસ્તું નો મોહ ન રાખો સાહેબ,
નહીંતર એક દિવસ જેની જરૂર છે,
એ વસ્તું વહેંચવી પડશે !!
🌻🌸🙏શુભ રાત્રી🙏🌸🌻

jeni jarur nathi
e vastu no moh na rakho saheb,
nahintar ek divas jeni jarur chhe,
e vastu vahenchavi padashe !!
🌻🌸🙏shubh ratri🙏🌸🌻

ચુપ રહેલી દરેક વ્યક્તિ કંઇક

ચુપ રહેલી
દરેક વ્યક્તિ કંઇક
બોલવા માંગતી હોય છે,
બની શકે એ યોગ્ય સમય
કે યોગ્ય શબ્દોની
શોધમાં હોય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

chup raheli
darek vyakti kaik
bolava mangati hoy chhe,
bani shake e yogy samay
ke yogy shabdoni
shodh ma hoy !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

આ તો નિભાવતા નથી લોકો

આ તો નિભાવતા
નથી લોકો માનવતાને,
બાકી માનવતાથી મોટો
બીજો કોઈ ધર્મ નથી !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

aa to nibhavata
nathi loko manavatane,
baki manavatathi moto
bijo koi dharm nathi !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

લડીને સાચા સાબિત થવા કરતા,

લડીને સાચા
સાબિત થવા કરતા,
મૌન રહીને સારા
સાબિત થવું સારું !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹

ladine sacha
sabit thava karata,
maun rahine sara
sabit thavu saru !!
🌹💐🌻shubh ratri🌻💐🌹

બસ એક પળમાં તૂટી જાય

બસ એક
પળમાં તૂટી જાય છે,
એ સંબંધો જેને બનાવતા
વર્ષો લાગે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

bas ek
pal ma tuti jay chhe,
e sambandho jene banavata
varsho lage chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

દરેક પળમાં પ્રેમ અને દરેક

દરેક પળમાં પ્રેમ
અને દરેક ક્ષણમાં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ છે અને
જીવી લો તો જિંદગી છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

darek pal ma prem
ane darek kshan ma khushi chhe,
khoi beso to yad chhe ane
jivi lo to jindagi chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.