
વીતી ગયેલા સમયને આપણે બદલી
વીતી ગયેલા સમયને
આપણે બદલી ના શકીએ,
પણ આવનાર સમયને આપણે
જરૂર સુંદર બનાવી શકીએ છીએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
viti gayela samay ne
aapane badali na shakie,
pan aavanar samay ne aapane
jarur sundar banavi shakie chhie !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જ્યારે સમય અને નસીબ તમારી
જ્યારે સમય અને
નસીબ તમારી સાથે હોય ને,
ત્યારે રમતની દરેક બાજી
તમારી હોય સાહેબ !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
jyare samay ane
nasib tamari sathe hoy ne,
tyare ramat ni darek baji
tamari hoy saheb !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
"ઓછુ" સમજશો તો ચાલશે પણ
"ઓછુ" સમજશો
તો ચાલશે પણ "ઊંધું"
સમજશો તો નહી ચાલે,
ધારી લઈએ એના કરતા
પૂછી લઈએ તો "સંબંધ"
વધારે ટકશે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
"ochhu" samajasho
to chalashe pan"undhu"
samajasho to nahi chale,
dhari laie ena karata
puchhi laie to"sambandh"
vadhare takashe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
2 years ago
સમજદાર વ્યક્તિ જયારે સંબંધ નિભાવવાનું
સમજદાર વ્યક્તિ જયારે
સંબંધ નિભાવવાનું બંધ કરી દે,
ત્યારે સમજી લેવું કે એના
આત્મસમ્માનને ઠેસ પહોંચી છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
samajadar vyakti jayare
sambandh nibhavavanu bandh kari de,
tyare samaji levu ke ena
aatm sammanane thes pahonchi chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
લોકો મહેનત કરીને પણ કિસ્મત
લોકો મહેનત કરીને પણ
કિસ્મત સામે ક્યારેક હારી જાય છે,
બાકી બંગલા ગાડીઓના શોખ
કોને ના હોય સાહેબ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
loko mahenat karine pan
kismat same kyarek hari jay chhe,
baki bangala gadiona shokh
kone na hoy saheb !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
બે જ વસ્તુ અંતે બધાને
બે જ વસ્તુ અંતે બધાને
બહુ નડતી હોય છે સાહેબ,
ખુલ્લી આંખે જોયેલા સપના અને
હકીકત સામે બંધ કરેલી આંખ !!!
💐🌺|| શુભ રાત્રી ||🌺💐
be j vastu ante badhane
bahu nadati hoy chhe saheb,
khulli aankhe joyela sapana ane
hakikat same bandh kareli aankh !!!
💐🌺|| shubh ratri ||🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
સંબંધોમાં આનંદ ત્યાં જ હોય
સંબંધોમાં
આનંદ ત્યાં જ હોય સાહેબ,
જ્યાં ભૂલોને ભૂલી જવાની
સમજણ હોય !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sambandhoma
aanand tya j hoy saheb,
jya bhulone bhuli javani
samajan hoy !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
સબંધ સાચવવા જ અઘરા પડે
સબંધ સાચવવા જ
અઘરા પડે છે,
બાકી બાંધવા તો ખુબ
સહેલા છે સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sabandh sachavava j
aghara pade chhe,
baki bandhava to khub
sahela chhe saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
મિત્ર, પુસ્તક, રસ્તો અને વિચાર
મિત્ર, પુસ્તક, રસ્તો
અને વિચાર યોગ્ય ન હોય
તો ભટકાવી દે છે,
અને યોગ્ય હોય તો જીવન
બનાવી દે છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
mitr, pustak, rasto
ane vichar yogy na hoy
to bhatakavi de chhe,
ane yogy hoy to jivan
banavi de chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
કોઈના સદગુણ લુંટતા શીખી જાવ
કોઈના સદગુણ
લુંટતા શીખી જાવ તો,
વાલિયા માંથી વાલ્મીકી
થવું અઘરું નથી !!
🌹🌷🙏શુભ રાત્રી🙏🌷🌹
koina sadagun
luntata shikhi jav to,
valiya mathi valmiki
thavu agharu nathi !!
🌹🌷🙏shubh ratri🙏🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago