
ખબર છે બધાં જ વાસણોમાંથી
ખબર છે બધાં જ
વાસણોમાંથી ખાલી માટલાનું
જ પાણી ઠંડુ કેમ હોય છે,
કેમ કે એ દેશની માટીમાંથી
બનેલું હોય છે !!
🍀🌻🙏શુભ રાત્રી🙏🌻🍀
khabar chhe badh j
vasano mathi khali matalanu
j pani thandu kem hoy chhe,
kem ke e desh ni mati mathi
banelu hoy chhe !!
🍀🌻🙏shubh ratri🙏🌻🍀
Good Night Shayari Gujarati
2 years ago
બસ પોતાના માટે #રીયલ બની
બસ પોતાના માટે
#રીયલ બની જાઓ,
બીજાના માટે આપોઆપ
#રોયલ બની જશો !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
bas potana mate
#real bani jao,
bijana mate aapo aap
#royal bani jasho !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
બરફની એક ખૂબી માણસમાં પણ
બરફની એક ખૂબી
માણસમાં પણ છે,
કોઈકની લાગણીની હુંફ મળે
તો તરત ઓગળી જાય છે !!
🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺
baraf ni ek khubi
manas ma pan chhe,
koik ni laganini humf male
to tarat ogali jay chhe !!
🌺🌺🌺shubh ratri🌺🌺🌺
Good Night Shayari Gujarati
2 years ago
સમય સારો હોય કે ખરાબ
સમય સારો હોય
કે ખરાબ વીતી જાય છે,
પણ વાતો, યાદો અને લોકો
હંમેશા માટે યાદ રહી જાય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
samay saro hoy
ke kharab viti jay chhe,
pan vato, yado ane loko
hammesha mate yad rahi jay chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
શોખ તો બધાને મોંઘા જ
શોખ તો બધાને
મોંઘા જ ગમે છે સાહેબ,
પણ શોખ આપણી પરિસ્થિતિ
જોઇને કરવા પડે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹
sokh to badhane
mongha j game chhe saheb,
pan shokh aapani paristhiti
joine karava pade !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
માન વગરની હાજરી કરતાં, યાદ
માન વગરની હાજરી કરતાં,
યાદ આવે એવી ગેરહાજરી
વધુ સારી !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
man vagar ni hajari karata,
yad aave evi gerhajari
vadhu sari !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે
મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે
એ બધામાં વહેંચી દો સાહેબ,
બાકી હથેળી મારી હોય કે
તમારી ખાલી જ રહી જવાની છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
muththima je khushio bandh chhe
e badhama vahenchi do saheb,
baki hatheli mari hoy ke
tamari khali j rahi javani chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
અલાર્મ તો ખાલી અવાજ માટે
અલાર્મ તો ખાલી અવાજ
માટે મુકીએ છીએ સાહેબ,
બાકી રોજ સવારે આપણી
જવાબદારી જ આપણને જગાડે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
alarm to khali avaj
mate mukie chhie saheb,
baki roj savare aapani
javabadari j aapan ne jagade chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
જીવવું થોડું ને મનમાં શું
જીવવું થોડું ને
મનમાં શું લેવું,
છે બધું આપણું જ
એવા ભ્રમમાં શું રહેવું !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jivavu thodu ne
man ma shu levu,
chhe badhu aapanu j
eva bhram ma shu rahevu !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
ક્યાં કયો શબ્દ વાપરવો એની
ક્યાં કયો શબ્દ વાપરવો
એની જ રમત છે સાહેબ,
બાકી કક્કો તો આખી
દુનિયાનો એક સરખો જ છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
kya kayo shabd vaparavo
eni j ramat chhe saheb,
baki kakko to aakhi
duniyano ek sarakho j chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago