
સંબંધો જયારે મૂંગા થઇ જાય
સંબંધો જયારે
મૂંગા થઇ જાય છે,
ત્યારે લાગણીઓને બહુ
એકલવાયુ લાગે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sambandho jayare
munga thai jay chhe,
tyare laganione bahu
ekalavayu lage chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
અનુકુળ સંજોગોમાં જીવતો માણસ સુખી
અનુકુળ સંજોગોમાં
જીવતો માણસ સુખી છે,
પણ સંજોગોને અનુકુળ બનાવીને
જીવતો માણસ સૌથી
વધારે સુખી છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
anukul sanjogoma
jivato manas sukhi chhe,
pan sanjogone anukul banavine
jivato manas sauthi
vadhare sukhi chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
કોઈ પણ લક્ષ્ય માણસના સાહસથી
કોઈ પણ લક્ષ્ય માણસના
સાહસથી મોટું નથી હોતું,
હાર તેની જ થાય છે
જે મેદાન છોડી જાય છે !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
koi pan lakshy manas na
sahas thi motu nathi hotu,
har teni j thay chhe
je medan chhodi jay chhe !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
2 years ago
ચુપ રહેવાવાળા બધા વ્યક્તિ કમજોર
ચુપ રહેવાવાળા બધા
વ્યક્તિ કમજોર નથી હોતા,
એમને બસ સહન કરતા
આવડે છે સાહેબ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
chup rahevavala badha
vyakti kamajor nathi hota,
emane bas sahan karata
aavade chhe saheb !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જેટલા હેતથી શુભેચ્છાઓ પાઠવી હતી,
જેટલા હેતથી
શુભેચ્છાઓ પાઠવી હતી,
આશા રાખું છું એટલા જ હેતથી
આખું વર્ષ જોડાયેલા રહેશો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
jetala het thi
shubhecchao pathavi hati,
aasha rakhu chhu etala j het thi
aakhu varsh jodayela rahesho !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
આત્મા તો જાણતો જ હોય
આત્મા તો જાણતો જ
હોય છે કે સાચું શું છે,
કસોટી તો મનને
સમજાવવાની હોય છે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
aatma to janato j
hoy chhe ke sachu shu chhe,
kasoti to man ne
samajavavani hoy chhe !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago
દિલથી દુવા કરો તો માંગેલું
દિલથી દુવા કરો તો
માંગેલું બધું જ મળી જાય છે,
વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય
તો દુશ્મનો પણ નમી જાય !!
🌹🌻🙏શુભ રાત્રી🙏🌻🌹
dilathi duva karo to
mangelu badhu j mali jay chhe,
vani ane vartan ma jo mithash hoy
to dusmano pan nami jay !!
🌹🌻🙏shubh ratri🙏🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
પોતાને બધા ઓળખે એવું તો
પોતાને બધા ઓળખે
એવું તો બધા ઈચ્છે છે,
પણ પોતાને કોઈ ઓળખી જાય
એ માણસને પોસાતું નથી !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
potane badha olakhe
evu to badha ichchhe chhe,
pan potane koi olakhi jay
e manas ne posatu nathi !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
ભક્તિ અને ભરોસો એટલો કરો,
ભક્તિ અને ભરોસો એટલો કરો,
કે મુસીબત તમારા પર આવે અને
ચિતા ખુદ ઉપરવાળો કરે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
bhakti ane bharoso etalo karo,
ke musibat tamar par ave ane
chit khud uparavalo kare !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
લોકોને પુરાવા ભલે ના આપો,
લોકોને
પુરાવા ભલે ના આપો,
પણ તમે તમારી નજરમાં
સારા હોવા જોઈએ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
lokone
purava bhale na aapo,
pan tame tamari najar ma
sara hova joie !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago