Teen Patti Master Download
દિવસના અંતે આપણી સાથે સારું

દિવસના અંતે આપણી
સાથે સારું વર્તન કર્યું હોય,
એ લોકો જ યાદ રહે છે
સારા ચહેરાવાળા નહીં !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

divas na ante aapani
sathe saru vartan karyu hoy,
e loko j yad rahe chhe
sara chaheravala nahi !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

જીવનમાં એક મિત્ર તો એવો

જીવનમાં એક મિત્ર તો
એવો હોવો જ જોઈએ,
જે આપણા દરેક સારા અને
ખરાબ સમયમાં સાથે હોય !!
🌻💐🙏શુભ રાત્રી🙏💐🌻

jivan ma ek mitr to
evo hovo j joie,
je aapana darek sara ane
kharab samay ma sathe hoy !!
🌻💐🙏shubh ratri🙏💐🌻

નવું નવું તો બધું સારું

નવું નવું તો
બધું સારું જ હોય છે,
સાચી ખબર તો
જુનું થાય ત્યારે પડે છે
પછી એ વસ્તુ હોય કે
કોઈ વ્યક્તિ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

navu navu to
badhu saru j hoy chhe,
sachi khabar to
junu thay tyare pade chhe
pachhi e vastu hoy ke
koi vyakti !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

ભલે કોઈનો હાથ અડવાનો નથી,

ભલે કોઈનો
હાથ અડવાનો નથી,
પણ કોઈનો સાથ પણ
છોડવાનો નથી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

bhale koino
hath adavano nathi,
pan koino sath pan
chhodavano nathi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

આ દુનિયામાં બધું જ કિંમતી

આ દુનિયામાં
બધું જ કિંમતી છે,
મેળવ્યા પહેલા અથવા
ગુમાવ્યા પછી !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

aa duniyama
badhu j kimmati chhe,
melavya pahela athava
gumavya pachhi !!
💐🌹💐shubh ratri💐🌹💐

ઢગલો પુસ્તક વાંચીને બે લીટી

ઢગલો પુસ્તક વાંચીને
બે લીટી પણ નથી લખી શકાતી,
પણ એક કડવો અનુભવ તમને
આખું પુસ્તક લખાવી શકે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

dhagalo pustak vanchine
be liti pan nathi lakhi shakati,
pan ek kadavo anubhav tamane
aakhu pustak lakhavi shake !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

મુશ્કેલીઓથી ભાગવું એ જ, સૌથી

મુશ્કેલીઓથી ભાગવું એ જ,
સૌથી મોટી મુશ્કેલી હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

muskeliothi bhagavu e j,
sauthi moti muskeli hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

પોતાની જાતને બદલવી એ, આ

પોતાની જાતને બદલવી એ,
આ દુનિયાની સૌથી મોટી
ક્રાંતિ છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

potani jat ne badalavi e,
duniyani sauthi moti
kranti chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

કાંડાની તાકાત ખતમ થાય, એટલે

કાંડાની તાકાત ખતમ થાય,
એટલે મનુષ્ય હથેળીમાં
ભવિષ્ય શોધે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

kandani takat khatam thay,
etale manushy hathelima
bhavishy shodhe chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

હોંસલો જો બુલંદ હોય ને

હોંસલો જો
બુલંદ હોય ને સાહેબ,
ત્યારે મંઝીલ પણ સલામ કરે !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

honsalo jo
buland hoy ne saheb,
tyare manzil pan salam kare !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.