Teen Patti Master Download
ઓળખાણથી મળેલા કામ કરતા, કામથી

ઓળખાણથી
મળેલા કામ કરતા,
કામથી મળેલ ઓળખાણ
વધુ ટકે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

olakhanathi
malel kam karat,
kamathi malel olakhan
vadhu take chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

સંબંધોમાં ક્યારેય સ્ટેચ્યુની રમત ના

સંબંધોમાં ક્યારેય
સ્ટેચ્યુની રમત ના રમવી,
ફ્રિજ થયેલી લાગણીઓ ફરી
ક્યારેય ધબકતી નથી !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

sambandhom kyarey
stecyuni ramat na ramavi,
phrij thayeli laganio fari
kyarey dhabakati nathi !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

મંદિરે માત્ર પ્રાર્થના કરવા જાઓ,

મંદિરે માત્ર
પ્રાર્થના કરવા જાઓ,
ફરિયાદ કરવા ઘરે અરીસો રાખો !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

mandire matr
prarthan karav jao,
fariyad karav ghare ariso rakho !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

જીવનમાં જો આગળ વધવું જ

જીવનમાં જો
આગળ વધવું જ હોય સાહેબ,
તો ગઈકાલના દર્દને તમારા આજની
તાકાત બનાવી લ્યો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

jivanam jo
agal vadhavu j hoy saheb,
to gaikalan dardane tamar ajani
takat banavi lyo !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

કોઈ મોટું મળી જાય ત્યારે

કોઈ મોટું મળી જાય ત્યારે
નાનાને છોડી ના દેતા સાહેબ,
સોઈની જરૂર પડે ત્યારે
તલવાર કામ નથી આવતી !!
🌹🌻🌹શુભ રાત્રી🌹🌻🌹

koi motu mali jay tyare
nanane chhodi na det saheb,
soini jarur pade tyare
talavar kam nathi avati !!
🌹🌻🌹shubh ratri🌹🌻🌹

જીવનમાં ખુશી આવે તો મીઠાઈ

જીવનમાં ખુશી આવે
તો મીઠાઈ સમજીને ચાખી લેજો,
અને દુઃખ આવે તો એને દવા
સમજીને ખાઈ લેજો !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐

jivanam khushi ave
to mithai samajine chakhi lejo,
ane dukh ave to ene dav
samajine khai lejo !!
💐🌹🌻shubh ratri🌻🌹💐

સાચા સંબંધોને કદી સાચવવા નથી

સાચા સંબંધોને કદી
સાચવવા નથી પડતા,
અને જેને સાચવવા પડે તે સંબંધો
કદી સાચા નથી હોતા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

sach sambandhone kadi
sachavav nathi padat,
ane jene sachavav pade te sambandho
kadi sach nathi hot !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

બીજા માટે દુવાઓ કરતા રહો,

બીજા માટે
દુવાઓ કરતા રહો,
તમારા માટે ક્યારેય તમારે
માંગવું નહીં પડે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

bij mate
duvao karat raho,
tamar mate kyarey tamare
mangavu nahi pade !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

જે લોકો તમારા ખરાબ સમયમાં

જે લોકો તમારા
ખરાબ સમયમાં હસાવે છે,
એ લોકોને ક્યારેય ભૂલતા
નહીં સાહેબ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

je loko tamar
kharab samayam hasave chhe,
e lokone kyarey bhulat
nahi saheb !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

બધા લોકો ઉત્સુક હતા મંદિરના

બધા લોકો ઉત્સુક હતા
મંદિરના પુજારીને મળવા માટે,
અમે બહાર બેઠેલા દિલથી ધનવાન
માણસની દુવા લઇ આવ્યા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

badha loko utsuk hata
mandir na pujarine malava mate,
ame bahar bethela dil thi dhanavan
manas ni duva lai aavya !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.