Teen Patti Master Download
ઢીલ મુકો એટલે સામેવાળો ખેંચી

ઢીલ મુકો એટલે
સામેવાળો ખેંચી જ જાય,
પછી એ પતંગ હોય કે સંબંધ !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

dhil muko etale
samevalo khenchi j jay,
pachi e patang hoy ke sambandh !!
💐🌹💐shubh ratri💐🌹💐

જરૂરી નથી બધા સંબંધોનો અંત

જરૂરી નથી બધા
સંબંધોનો અંત ઝઘડો જ હોય,
કેટલાક સંબંધો કોઈની ખુશી માટે
પણ છોડવા પડતા હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

jaruri nathi badh
sambandhono ant zaghado j hoy,
ketalak sambandho koini khushi mate
pan chhodav padat hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐

દરેક સંબંધમાં એક તો પાનખર

દરેક સંબંધમાં એક
તો પાનખર આવવી જોઈએ સાહેબ,
જેથી ખબર પડે કે કેટલા ખરી ગયા
ને કેટલા ટકી ગયા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

darek sambandham ek
to panakhar avavi joie saheb,
jethi khabar pade ke ketal khari gay
ne ketal taki gay !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

પોતાના સપના પુરા કરવા માટે

પોતાના સપના પુરા કરવા
માટે દોડવા માંડો સાહેબ નહીતર,
લોકો પોતાના સપના પુરા કરાવવા
તમને ભાડે રાખી લેશે !!
🍀🌷🙏શુભ રાત્રી🙏🌷🍀

potan sapan pur karav
mate dodav mando saheb nahitar,
loko potan sapan pur karavav
tamane bhade rakhi leshe !!
🍀🌷🙏shubh ratri🙏🌷🍀

શ્વાસ ખૂટી જાય અને ઈચ્છાઓ

શ્વાસ ખૂટી જાય અને
ઈચ્છાઓ બાકી રહી જાય એ મોત છે,
અને ઈચ્છાઓ ખૂટી જાય અને
શ્વાસ બાકી રહે એ મોક્ષ છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

svas khuti jay ane
icchao baki rahi jay e mot chhe,
ane icchao khuti jay ane
shvas baki rahe e moksh chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

પોતાના #Ego ને બાજુમાં રાખીને,

પોતાના #Ego ને બાજુમાં રાખીને,
#Sorry કહેવું એ બધાનું કામ નથી !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐

potan#ego ne bajum rakhine,
#sorry kahevu e badhanu kam nathi !!
💐🌸🙏shubh ratri🙏🌸💐

સારો ખરાબ એકવાર સૌનો સમય

સારો ખરાબ
એકવાર સૌનો સમય આવે છે,
હિંમત ના હારે એ જ વ્યક્તિ
અહીં તો ફાવે છે !!
🙏🙏🙏શુભ રાત્રી🙏🙏🙏

saro kharab
ekavar sauno samay ave chhe,
himmat na hare e j vyakti
ahi to fave chhe !!
🙏🙏🙏shubh ratri🙏🙏🙏

બેઈમાન લોકોની જવાની, અને ઈમાનદાર

બેઈમાન લોકોની જવાની,
અને ઈમાનદાર લોકોનું ઘડપણ
હંમેશા સારું જ જાય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

beiman lokoni javani,
ane imanadar lokonu ghadapan
hammesh saru j jay chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

કોઈ તમને નીચું દેખાડવા માંગતું

કોઈ તમને નીચું
દેખાડવા માંગતું હોય,
તો તમે ગર્વ કરજો કે તમે ઉચ્ચ
અને મહાન છો !!
🌷🌹🌷શુભ રાત્રી🌷🌹🌷

koi tamane nichhu
dekhadav mangatu hoy,
to tame garv karajo ke tame ucch
ane mahan chho !!
🌷🌹🌷shubh ratri🌷🌹🌷

સાંજનો વિસામો તો ત્યાં જ

સાંજનો વિસામો તો ત્યાં જ
ગમે જ્યાં રાહ જોતું કોઈ આપણું મળે,
સુંદર હોવું જરૂરી નથી કોઈ માટે
જરૂરી હોવું સુંદર છે !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺

sanjano visamo to ty j
game jy rah jotu koi apanu male,
sundar hovu jaruri nathi koi mate
jaruri hovu sundar chhe !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺

search

About

Good Night Shayari Gujarati

We have 1057 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.