
સંબંધોમાં ના રાખો હિસાબ નફા
સંબંધોમાં ના
રાખો હિસાબ નફા ખોટ નો,
સંબંધોનું ગણિત તો કાચું જ
સારું સાહેબ !!
🌻💐🌹શુભ રાત્રી🌹💐🌻
sambandhoma na
rakho hisab nafa khota no,
sambandhonu ganit to kachhu j
saru saheb !!
🌻💐🌹shubh ratri🌹💐🌻
Good Night Shayari Gujarati
2 years ago
વેચી નાખે એવા તો ઘણા
વેચી નાખે એવા
તો ઘણા હોય છે સાહેબ,
કોઈ આપણા માટે ખર્ચાઈ
જાય તો કદર કરજો !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
vechi nakhe eva
to ghana hoy chhe saheb,
koi apana mate kharchai
jay to kadar karajo !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
જિંદગી જેમને ખુશી નથી આપતી,
જિંદગી જેમને
ખુશી નથી આપતી,
એમને અનુભવો ઘણા
કરાવી દે છે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
jindagi jemane
khushi nathi apati,
emane anubhavo ghana
karavi de chhe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
પરીક્ષા એમની જ લેવાતી હોય
પરીક્ષા એમની
જ લેવાતી હોય છે,
જેમના નસીબ અને કર્મ
બંને સારા હોય છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
pariksha emani
j levati hoy chhe,
jemana nasib ane karm
banne sara hoy chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જયારે નાના હતા ત્યારે મોટી
જયારે નાના હતા ત્યારે
મોટી મોટી વાતોમાં તણાઈ ગયા,
જયારે મોટા થયા ત્યાં તો નાની નાની
વાતોમાં વિખેરાઈ ગયા !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
jayare nana hata tyare
moti moti vatoma tanai gaya,
jayare mota thaya tya to nani nani
vatoma vikherai gaya !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
દરેક પળમાં પ્રેમ છે ને
દરેક પળમાં પ્રેમ છે
ને દરેક ક્ષણમાં ખુશી છે,
ખોઈ બેસો તો યાદ ને જો જીવી
લો તો જિંદગી છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
darek palama prem chhe
ne darek kshanam khushi chhe,
khoi beso to yad ne jo jivi
lo to jindagi chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
માણસ પણ વૃક્ષ જેવો છે
માણસ પણ
વૃક્ષ જેવો છે દોસ્ત,
જેમ જેમ નવા પાંદડા
આવતા જાય એમ જુના પાંદડાને
ખેરવી નાખે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
manas pan
vr̥ksh jevo chhe dost,
jem jem nava pandada
avat jay em juna pandadane
kheravi nakhe chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
મહેલોની જરૂર હોય છે માત્ર
મહેલોની જરૂર
હોય છે માત્ર રહેવા માટે,
બાકી વસી જવા માટે તો
કોઈનું ખોબા જેવડું
દિલ જ કાફી છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
maheloni jarur
hoy chhe matr raheva mate,
baki vasi java mate to
koinu khoba jevadu
dil j kafi chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
એવા લોકો ક્યારેય એકલા નથી
એવા લોકો
ક્યારેય એકલા નથી હોતા,
જે પોતાનો Mood પોતાની
રીતે ઠીક કરી લેતા હોય !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
eva loko
kyarey ekala nathi hota,
je potano mood potani
rite thik kari leta hoy !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
કેટલીક વાર એકલામાં રડી પણ
કેટલીક વાર
એકલામાં રડી પણ લેવું જોઈએ,
આંસુ પડવાથી દુનિયા વધારે
ચોખ્ખી દેખાય છે !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
ketalik var
ekalama radi pan levu joie,
ansu padavathi duniya vadhare
chokhkhi dekhay chhe !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
2 years ago