
સંબંધોનો ટ્રાફિક ત્યાં ખુબ રહે
સંબંધોનો ટ્રાફિક
ત્યાં ખુબ રહે છે,
જ્યાં વિશ્વાસ જેવો
રોડ હોય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
sambandhono traffic
tya khub rahe chhe,
jya vishvas jevo
rod hoy chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
આવો પણ આવશે સમય નહોતી
આવો પણ આવશે
સમય નહોતી ખબર,
માણસને માણસનો જ ડર
લાગશે નહોતી ખબર !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
aavo pan aavashe
samay nahoti khabar,
manas ne manas no j dar
lagashe nahoti khabar !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
મનગમતા લોકોની એક ખૂબી હોય
મનગમતા
લોકોની એક ખૂબી હોય છે,
તેમને ક્યારેય યાદ નથી કરવા પડતા,
એ તો યાદ આવી જ જાય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
managamata
lokoni ek khubi hoy chhe,
temane kyarey yad nathi karava padata,
e to yad aavi j jay chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગી જીવવાની મજા એવા લોકો
જિંદગી જીવવાની મજા
એવા લોકો સાથે જ આવે,
જે તમારી ચિંતા તમારા કરતા
પણ વધારે કરતા હોય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
jindagi jivavani maja
eva loko sathe j aave,
je tamari chinta tamara karata
pan vadhare karata hoy !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
એ લોકો તમારી Value ક્યારેય
એ લોકો તમારી Value
ક્યારેય નહીં સમજે,
જેના માટે તમે હંમેશા
Available રહો છો !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
e loko tamari value
kyarey nahi samaje,
jena mate tame hammesha
available raho chho !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગીમાં બે વાર મોટા ફેરફાર
જિંદગીમાં બે વાર
મોટા ફેરફાર થાય છે,
જ્યારે કોઈ વ્યક્તિ પ્રવેશે અને
જયારે કોઈ દુર થાય છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
jindagima be var
mota ferafar thay chhe,
jyare koi vyakti praveshe ane
jayare koi dur thay chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
2 years ago
જે વ્યક્તિ બીજાના ચહેરા પર
જે વ્યક્તિ બીજાના ચહેરા પર
ખુશી લાવવાની ક્ષમતા રાખે છે,
ઈશ્વર એના જીવનમાં ક્યારેય
ખુશી ઓછી થવા દેતો નથી !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
je vyakti bijana chahera par
khushi lavavani kshamata rakhe chhe,
ishvar ena jivan ma kyarey
khushi ochhi thava deto nathi !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
2 years ago
જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી
જેને મળવાથી જિંદગીમાં
ખુશી મળતી હોય છે,
એવા લોકો હંમેશા જિંદગીમાં
ઓછા જ મળતા હોય છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
jene malavathi jindagima
khushi malati hoy chhe,
eva loko hammesha jindagima
ochha j malata hoy chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
સમયનો રંગ ક્યારે બદલાય એ
સમયનો રંગ
ક્યારે બદલાય એ કોઈ
નથી જાણતું સાહેબ,
બાકી રામને પણ એ રાતે
રાજ્ય મળવાનું હતું ને
સવારે વનવાસ મળ્યો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
samay no rang
kyare badalay e koi
nathi janatu saheb,
baki ram ne pan e rate
rajy malavanu hatu ne
savare vanavas malyo !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
બહુ સારા હોય છે એ
બહુ સારા હોય છે એ લોકો,
જે પોતે તૂટીને પણ બીજાને
હસવાનું શીખવે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bahu sara hoy chhe e loko,
je pote tutine pan bijane
hasavanu shikhave chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago