Teen Patti Master Download
ચિંતા કરવાનું છોડી દો કેમ

ચિંતા કરવાનું છોડી દો કેમ
કે અંતમાં બધું સારું થઇ જાય છે,
અને બધું સારું ના થાય તો સમજો
હજુ અંત થયો જ નથી !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻

Chint karavanu chhodi do kem
ke antama badhu saru thai jay chhe,
ane badhu saru na thay to samajo
haju ant thayo j nathi !!
🌻🌹💐Shubh savar💐🌹🌻

જગ્યા આપવી અને સ્થાન આપવું,

જગ્યા આપવી
અને સ્થાન આપવું,
આ બંનેમાં બહુ મોટો ફરક હોય છે !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻

Jagya aapavi
ane sthan aapavu,
bannema bahu moto farak hoy chhe !!
🌻🌹💐Shubh savar💐🌹🌻

રવિવાર ના ગમે તો મિત્રો

રવિવાર ના
ગમે તો મિત્રો બદલો,
અને સોમવાર ના ગમે તો
વ્યવસાય બદલો !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻

Ravivar na
game to mitro badalo,
ane somavar na game to
vyavasay badalo !!
🌻🌹💐Subh savar💐🌹🌻

ખુશીઓ માટે સુવિધાઓની નહીં સંતોષની

ખુશીઓ માટે
સુવિધાઓની નહીં સંતોષની
જરૂર હોય છે સાહેબ !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

khushio mate
suvidhaoni nahi santoshani
jarur hoy chhe saheb !!
🌹💐🌻shubh savar🌻💐🌹

જલેબીમાં એક સંદેશ છુપાયેલો છે

જલેબીમાં એક સંદેશ
છુપાયેલો છે પોતે ગમે તેટલા
ગૂંચવાયેલા હોવ પણ બીજાને
હંમેશા મીઠાશ જ આપો !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

jalebima ek sandesh
chhupayelo chhe pote game
tetala gunchavayela hov pan bijane
hamesha mithash j aapo !!
🌹💐🌻shubh savar🌻💐🌹

જિંદગીમાં એ લોકો ક્યારેય સફળ

જિંદગીમાં એ લોકો
ક્યારેય સફળ નથી થતા,
જે ખુબ વધારે વિચારે છે
પણ કશું કરતા નથી !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

jindagima e loko
kyarey safal nathi thata je khub
vadhare vichare chhe pan kashu
karata nathi !!
🌹💐🌻shubh savar🌻💐🌹

ખોટું બોલીને સાચવી રાખવા કરતા,

ખોટું બોલીને
સાચવી રાખવા કરતા,
સાચું બોલીને ખોઈ નાખવું
વધારે સારું !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

khotu boline
sachavi rakhava karata,
sachhu boline khoi nakhavu
vadhare saru !!
🌹💐🌻shubh savar🌻💐🌹

આદર્શ જોડી બનવા માટે, દેખાવ,

આદર્શ
જોડી બનવા માટે,
દેખાવ, સ્વભાવ અને આકાર
સરખા હોવા જરૂરી નથી !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

adarsh
jodi banav mate,
dekhav, svabhav ane aakar
sarakha hova jaruri nathi !!
🌹💐🌻shubh savar🌻💐🌹

સુખી છો એવું દેખાડવું હોયતો

સુખી છો એવું દેખાડવું
હોયતો નવી પેઢીને અનુસરો,
અને સુખી થવું હોય તો જૂની
પેઢીને અનુસરો !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

sukhi chho evu dekhadavu
hoyato navi pedhine anusaro,
ane sukhi thavu hoy to juni
pedhine anusaro !!
🌹🌻💐shubh savar💐🌻🌹

કુંડામાં રહીને વટવૃક્ષ ના બની

કુંડામાં રહીને
વટવૃક્ષ ના બની શકાય સાહેબ,
શાખાઓ ફેલાવવી હોય તો
જમીનમાં ઉતરવું પડશે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

kundama rahine
vatavr̥ksh na bani shakay saheb,
shakhao felavavi hoy to jaminama
utaravu padashe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1370 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.