
હસતો ચહેરો જ મોટું હથિયાર
હસતો ચહેરો જ મોટું હથિયાર છે,
ક્યાંક વાંચ્યું છે કે હારેલા માણસનો
હસતો ચહેરો જીતેલાની ખુશીને
મારી નાખે છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
hasato chahero j motu hathiyar chhe,
kyank vancyu chhe ke harela manasano
hasato chahero jitelani khushine
mari nakhe chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
વ્યક્તિ સારી લાગે એના કરતા,
વ્યક્તિ સારી
લાગે એના કરતા,
વ્યક્તિ મારી લાગે એ
સાચો સંબંધ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
vyakti sari
lage ena karat,
vyakti mari lage e
sacho sambandh !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
3 years ago
જે આપણા દરેક પ્રકારના મુડને
જે આપણા દરેક
પ્રકારના મુડને સંભાળી શકે,
એવા લોકો ખુબ નસીબવાળાને જ
મળે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
je apana darek
prakarana mudane sambhali shake,
ev loko khub nasibavalane j
male chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં
અઘરી પરિસ્થિતિ
અને કપરા સંજોગોમાં જ,
આપણને આપણો સાચો પરિચય
થતો હોય છે !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻
aghari paristhiti
ane kapara sanjogom j,
apanane apano sacho parichay
thato hoy chhe !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻
Good Morning Quotes Gujarati
3 years ago
કોઈ મતલબ વગર સારા બનો
કોઈ મતલબ
વગર સારા બનો સાહેબ,
કેમ કે મતલબ માટે તો
બધા સારા બને જ છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
koi matalab
vagar sar bano saheb,
kem ke matalab mate to
badha sara bane j chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
3 years ago
વધારે સપનાઓ ના રાખ દોસ્ત
વધારે સપનાઓ ના
રાખ દોસ્ત બસ આટલું યાદ રાખ,
ગઈકાલ કરતા આજનો દિવસ
સારો હોય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
vadhare sapanao na
rakh dost bas atalu yad rakh,
gaikal karata ajano divas
saro hoy !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
માણસ બધી વસ્તુની નકલ કરી
માણસ બધી વસ્તુની
નકલ કરી શકે છે,
પરંતુ કિસ્મત અને
નસીબની નહીં !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
manas badhi vastuni
nakal kari shake chhe,
parantu kismat ane
nasibani nahi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago
આમ તો બધા તત્વ ચાનો
આમ તો બધા
તત્વ ચાનો સ્વાદ વધારે છે,
પણ ચા-દૂધ-ખાંડ ચુપ રહે
અને શ્રેય આદુ લઇ જાય છે !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
am to badha
tatv chano svad vadhare chhe,
pan cha-dudh-khand chhup rahe
ane srey adu lai jay chhe !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
3 years ago
આ જિંદગી જ તમને એવું
આ જિંદગી જ તમને
એવું બધું કરાવશે સાહેબ,
જે તમે ક્યારેય સપનામાં
પણ વિચાર્યું નહીં હોય !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
a jindagi j tamane
evu badhu karavashe saheb,
je tame kyarey sapanama
pan vicharyu nahi hoy !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
3 years ago
એકલતા દુર કરવા ખોટા લોકોની
એકલતા દુર
કરવા ખોટા લોકોની
સંગત ક્યારેય ના કરશો સાહેબ,
કેમ કે ગમે તેવી તરસ લાગી હોય
પણ ઝેર તો ના જ પીવાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
ekalata dur
karava khota lokoni
sangat kyarey na karasho saheb,
kem ke game tevi taras lagi hoy
pan jher to na j pivay !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
3 years ago