એક જ લાઈફ છે મારી
એક જ
લાઈફ છે મારી પાસે,
એટલે જ મનભરીને બરબાદ
કરી રહ્યો છું !!
😜😜😜😜😜😜
ek j
laif chhe mari pase,
etale j manabharine barabad
kari rahyo chhu !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
છોકરીનો સ્વભાવ સારો હોવો જોઈએ,
છોકરીનો
સ્વભાવ સારો હોવો જોઈએ,
બાકી સ્વીટ તો આઈસ્ક્રીમ
પણ હોય છે !!
😂😂😂😂😂😂😂
chhokarino
svabhav saro hovo joie,
baki sweet to ice cream
pan hoy chhe !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મારી યાદોની સુગંધ જરૂર આવશે,
મારી યાદોની
સુગંધ જરૂર આવશે,
બસ તું આ શિયાળામાં
નાક સાફ રાખજે !!
😂😂😂😂😂😂
mari yadoni
sugandh jarur aavashe,
bas tu shiyalama
nak saf rakhaje !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
બસ એક દિલ જ ચોખ્ખું
બસ એક દિલ જ ચોખ્ખું છે મારું,
બાકી દિમાગ તો ભગવાને રાક્ષસોની
ટક્કરનું આપ્યું છે હો સાહેબ !!
😂😂😂😂😂😂
bas ek dil j chokhkhu chhe maru,
baki dimag to bhagavane rakshasoni
takkar nu aapyu chhe ho saheb !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
શાળા કોલેજ તો એમ જ
શાળા કોલેજ તો
એમ જ બદનામ છે,
પ્રેમ કહાનીઓ તો ટયુશનમાં
થતી હોય છે !!
😂😂😂😂😂😂
shala collage to
em j badanam chhe,
prem kahanio to tuition ma
thati hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પેટ બહાર આવવાનો એક ફાયદો
પેટ બહાર
આવવાનો એક ફાયદો છે,
મોબાઈલની સ્ક્રીન પેટ સાથે
ઘસીને સાફ કરી શકાય !!
😂😂😂😂😂😂
pet bahar
aavavano ek fayado chhe,
mobile ni creen pet sathe
ghasine saf kari shakay !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
ખાલી મોબાઈલને એક ને જ
ખાલી મોબાઈલને
એક ને જ ખબર હોય છે,
કે એના માલિકનું ચરિત્ર કેવું છે !!
😂😂😂😂😂😂
khali mobailane
ek ne j khabar hoy chhe,
ke ena malik nu charitr kevu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
જો તમારો મિત્ર તમારી સાથે
જો તમારો મિત્ર
તમારી સાથે માનથી વાત કરે,
તો એનો મતલબ એ કે
એ ઘરે છે !!
😝😝😝😝😝😝
jo tamaro mitr
tamari sathe manathi vat kare,
to eno matalab e ke
e ghare chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
3 years ago
અમુક લોકોનો જન્મ ખાલી, આપણો
અમુક
લોકોનો જન્મ ખાલી,
આપણો જીવ ખાવા જ
થયો હોય છે !!
😂😂😂😂😂😂
amuk
lokono janm khali,
aapano jiv khava j
thayo hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પ્રેમ તો બહુ કરું છું
પ્રેમ તો
બહુ કરું છું તને,
બસ ઈજ્જત નથી કરી
શકતી તારી !!
😂😂😂😂😂😂
prem to
bahu karu chhu tane,
bas ijjat nathi kari
shakati tari !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
