ઓ મારા વ્હાલા સ્વેટર, આટલા
ઓ મારા વ્હાલા સ્વેટર,
આટલા દિવસ તારાથી દુર રહી,
પણ હવે નહીં રહી શકું !!
😂😂😂😂😂
o mara vhala svetar,
aatala divas tarathi dur rahi,
pan have nahi rahi shaku !!
😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
સાચા પ્રેમની વાતો એવા લોકો
સાચા પ્રેમની વાતો
એવા લોકો પણ કરે છે,
જે ઈન્સ્ટામાં રોજ ચાર વાર
પ્રપોઝ કરતા હોય છે !!
😂😂😂😂😂😂
sacha prem ni vato
eva loko pan kare chhe,
je insta ma roj char var
propose karata hoy chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
માર્કેટમાં હજુ મારી સાઈઝની છોકરી,
માર્કેટમાં હજુ
મારી સાઈઝની છોકરી,
ઉપલબ્ધ નથી એટલે
સિંગલ છું !!
😂😂😂😂😂😂
market ma haju
mari saiz ni chhokari,
upalabdh nathi etale
singal chhu !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
છોકરાઓનું શું છે એ તો,
છોકરાઓનું શું છે એ તો,
મોઢું ધોયા વગર પણ એવા જ
લાગે જેવા તૈયાર થઈને લાગે !!
😜😜😜😜😜
chhokaraonu shun chhe e to,
modhu dhoya vagar pan eva j
lage jeva taiyar thaine lage !!
😜😜😜😜😜
Gujarati Jokes
3 years ago
જો તમારી પત્ની તમારા પર
જો તમારી પત્ની તમારા પર
શંકા કરે તો સમજી જવાનું,
કે તમારામાં હજુ એવો દેખાવ છે
કે તમે બીજી શોધી શકો છો !!
😂😂😂😂😂😂😂
jo tamari patni tamara par
shanka kare to samaji javanu,
ke tamarama haju evo dekhav chhe
ke tame biji shodhi shako chho !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
કોઈ પાસે સભ્યતાનો નંબર છે ?
કોઈ પાસે
સભ્યતાનો નંબર છે ?
બધા કહે છે કે
સભ્યતાથી વાત કર,
નંબર મળે તો આજે
વાત કરી જ લઉં !!
😂😂😂😂😂😂😂
koi pase
sabhyatano number chhe?
badha kahe chhe ke
sabhyatathi vat kar,
number male to
aaje vat kari j lau !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
પોતાના પરિવારને કોરોનાથી બચાવવા એક
પોતાના પરિવારને
કોરોનાથી બચાવવા એક
સન્નારીએ દિવેલને બદલે
સેનેટાઇઝરથી ઘઉં ધોયા,
આવો પ્રેમ જોઇને ઘરના
બધા બહુ રોયા !!
😂😂😂😂😂😂😂
potana parivar ne
corona thi bachavava ek
sannarie divel ne badale
sanitizer thi ghau dhoya,
aavo prem joine gharana
badha bahu roya !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
મને પ્રેમ બેમ કંઈ ના
મને પ્રેમ બેમ
કંઈ ના જોઈએ,
બસ 200% ચાર્જિંગ વાળો
ફોન અને અનલિમિટેડ
ઈન્ટરનેટ જોઈએ !!
😂😂😂😂😂😂
mane prem bem
kai na joie,
bas 200% charging valo
phone ane unlimited
internet joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
દુનિયાનું સૌથી મુશ્કેલ કામ, મગજ
દુનિયાનું
સૌથી મુશ્કેલ કામ,
મગજ વગરના મિત્રને
સંભાળવો !!
😂😂😂😂😂😂
duniyanu
sauthi muskel kam,
magaj vagar na mitr ne
sambhalavo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
2022 ની સારી વાત એક
2022 ની
સારી વાત એક જ છે,
કે એ બે દિવસમાં પૂરું
થવાનું છે !!
😂😂😂😂😂😂
2022 ni
sari vat ek j chhe,
ke e be divas ma puru
thavanu chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
3 years ago
