Shala Rojmel
દિવાળીના રોકેટ જોઇને ખબર પડી

દિવાળીના રોકેટ
જોઇને ખબર પડી ગઈ,
કે જીવનમાં ઉંચે જવું હોય
તો બોટલ વગર શક્ય નથી !!
😂😂😂😂😂😂

divalina roket
joine khabar padi gai,
ke jivan ma unche javu hoy
to botal vagar shaky nathi !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આજે તો હું અમેરિકા જઈશ,

આજે તો
હું અમેરિકા જઈશ,
બસ ખાલી એકવાર
ઊંઘ આવવા દો !!
😂😂😂😂😂😂

aje to
hu america jaish,
bas khali ekavar
ungh aavava do !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

બધી ખુશીઓ એક બાજુ, અને

બધી ખુશીઓ એક બાજુ,
અને વરસાદના લીધે સ્કુલમાં
રજા પડ્યાની ખુશી એક બાજુ !!
😂😂😂😂😂😂

badhi khushio ek baju,
ane varasad na lidhe school ma
raj padyani khushi ek baju !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

અગર તમારા સગાવાલા એમના કામથી

અગર તમારા સગાવાલા
એમના કામથી કામ રાખે છે,
તો મિત્રો કિસ્મત વાળા છો તમે !!
😂😂😂😂😂😂

agar tamara sagavala
emana kam thi kam rakhe chhe,
to mitro kismat vala chho tame !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કેટલો સીધો સાદો છે મારો

કેટલો સીધો
સાદો છે મારો ફોન,
તો પણ ઘરે બધા
એને જ વઢે છે !!
😂😂😂😂😂😂

ketalo sidho
sado chhe maro phone,
to pan ghare badha
ene j vadhe chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

ક્યારેક તો હું મારા દિલને

ક્યારેક તો હું મારા દિલને
એમ કહીને મનાવી લઉં છું,
કે આપણી પાસે એક નહીં
દસ-દસ ગર્લફ્રેન્ડ હશે !!
😂😂😂😂😂😂

kyarek to hu mara dil ne
em kahine manavi lau chhu,
ke aapani pase ek nahi
das-das girlfriend hashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

જો કોઈની બોરિંગ વાતોમાં પણ

જો કોઈની
બોરિંગ વાતોમાં
પણ તમને મજા આવે,
તો સમજી જાઓ કે તમે
બરબાદ થઇ ગયા છો !!
😂😂😂😂😂😂

jo koini
boring vatoma
pan tamane maja aave,
to samaji jao ke tame
barabad thai gaya chho !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

કાશ મારો પણ કોઈ #BF

કાશ મારો પણ કોઈ #BF હોતો,
હું એને #Car ગિફ્ટ કરતી અને
પછી એ સેલ નાખીને ચલાવતો !!
😂😂😂😂😂😂

kash maro pan koi#bf hoto,
hu ene #car gift karati ane
pachhi e sel nakhine chalavato !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

આજ કાલ ક્યાંય ફરવા જવાની

આજ કાલ ક્યાંય
ફરવા જવાની જરૂર નથી,
કેટલાક લોકો બેઠા બેઠા જ
મગજ ફેરવી નાખે છે !!
😜😜😜😜😜😜😜😜

aaj kal kyany
farava javani jarur nathi,
ketalak loko betha betha j
magaj feravi nakhe chhe !!
😜😜😜😜😜😜😜😜

Gujarati Jokes

3 years ago

ઈંટરનેટની ધીમી સ્પીડ, ભલભલા ભગત

ઈંટરનેટની ધીમી સ્પીડ,
ભલભલા ભગત માણસોને
પણ ગાળો બોલાવી દે !!
😂😂😂😂😂

internet ni dhimi speed,
bhalabhala bhagat manasone
pan galo bolavi de !!
😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

search

About

Gujarati Jokes

We have 4078 + Gujarati Jokes with image. You can browse our funny shayari gujarati collection and can enjoy latest funny status gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati comedy jokes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.