
દોસ્તી એટલે સમય ઘટે, પણ
દોસ્તી
એટલે સમય ઘટે,
પણ આપણી વાતો ના ખૂટે !!
dosti
etale samay ghate,
pan apani vato na khute !!
Dosti Shayari Gujarati
2 years ago
પીડા આપે એવો પ્રેમ કરવા
પીડા આપે
એવો પ્રેમ કરવા કરતા,
સંતોષ આપે એવી
દોસ્તી કરવી સારી !!
pid ape
evo prem karava karata,
santosh ape evi
dosti karavi sari !!
Dosti Shayari Gujarati
2 years ago
પરમ મિત્ર એટલે, ગમે તેટલો
પરમ મિત્ર એટલે,
ગમે તેટલો ડખો થાય,
સાથ છોડે એ બીજો !!
param mitr etale,
game tetalo dakho thay,
sath chhode e bijo !!
Dosti Shayari Gujarati
2 years ago
ખરાબ સમયમાં ચાર લોકો જ
ખરાબ સમયમાં
ચાર લોકો જ મદદ કરી શકે છે,
માં, બાપ, ભગવાન અને
એક સારો મિત્ર !!
kharab samayama
char loko j madad kari shake chhe,
ma, bap, bhagavan ane
ek saro mitr !!
Dosti Shayari Gujarati
2 years ago
ઉંમર તમને દોસ્તી કરતા રોકતી
ઉંમર તમને દોસ્તી
કરતા રોકતી નથી,
પણ દોસ્તી તમને ઉંમરલાયક
થતા જરૂર રોકે છે !!
ummar tamane dosti
karata rokati nathi,
pan dosti tamane ummaralayak
that jarur roke chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
તમારી ડૂબતી ટાઈટેનિકમાં પણ, ટીકીટ
તમારી ડૂબતી
ટાઈટેનિકમાં પણ,
ટીકીટ લઈને બેસે
એનું નામ મિત્ર !!
tamari dubati
taitenikama pan,
tikit laine bese
enu nam mitr !!
Dosti Shayari Gujarati
2 years ago
ખાંડ વગરની ચા અને ગાળો
ખાંડ વગરની ચા
અને ગાળો વગરની દોસ્તી,
બંને હંમેશા ફિક્કી લાગે છે !!
khand vagarani cha
ane galo vagarani dosti,
banne hammesha fikki lage chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મને ઘણા દોસ્ત એવા પણ
મને ઘણા દોસ્ત
એવા પણ મળ્યા છે,
જે આજે મારા માટે જિંદગી
કરતા પણ વધારે છે !!
mane ghan dost
eva pan malya chhe,
je aje mara mate jindagi
karata pan vadhare chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
આપણી દોસ્તીની કસમ દોસ્ત, મારા
આપણી
દોસ્તીની કસમ દોસ્ત,
મારા પ્રાણ છોડી દઈશ પણ તારી
દોસ્તી ક્યારેય નહીં છોડું !!
apani
dostini kasam dost,
mara pran chhodi daish pan tari
dosti kyarey nahi chhodu !!
Dosti Shayari Gujarati
2 years ago
ભગવાન કરે આપણી દોસ્તી એવી
ભગવાન કરે
આપણી દોસ્તી એવી હોય,
પાર્ટી તું આપે ને બર્થ ડે
મારો હોય !!
bhagavan kare
apani dosti evi hoy,
parti tu ape ne barth de
maro hoy !!
Dosti Shayari Gujarati
2 years ago