Teen Patti Master Download
દોસ્તી કરવી એ રેત પર

દોસ્તી કરવી એ રેત
પર નામ લખવા જેવું સહેલું છે,
દોસ્તી નિભાવવી એ પાણી પર
નામ લખવા જેટલું અઘરું છે !!

dosti karavi e ret
par nam lakhava jevu sahelu chhe,
dosti nibhavavi e pani par
nam lakhava jetalu agharu chhe !!

પ્રેમના ચક્કરમાં ક્યારેય, દોસ્તોને ગુમાવી

પ્રેમના
ચક્કરમાં ક્યારેય,
દોસ્તોને ગુમાવી
ના બેસતા !!

premana
chakkarama kyarey,
dostone gumavi
na besata !!

મારી પાસે હરામી દોસ્તોની ફોજ

મારી પાસે
હરામી દોસ્તોની ફોજ છે,
એટલે જ જિંદગીમાં
મોજ છે !!

mari pase
harami dostoni phoj chhe,
etale j jindagima
moj chhe !!

એ મિત્રોને ક્યારેય ના છોડતા,

એ મિત્રોને
ક્યારેય ના છોડતા,
જે ગમે ત્યારે તમારા
માટે હાજર હોય !!

e mitrone
kyarey na chhodata,
je game tyare tamara
mate hajar hoy !!

બદલાતી સીઝનની સાથે સ્થિતિ પણ

બદલાતી સીઝનની
સાથે સ્થિતિ પણ બદલાઈ જાય છે,
ક્યારેક દોસ્તો તો ક્યારેક તેમની
ભાવનાઓ પણ બદલાઈ જાય છે.

badalati sizanani
sathe sthiti pan badalai jay chhe,
kyarek dosto to kyarek temani
bhavana o pan badalai jay chhe.

નવા મિત્રો જોઈએ છે, જુના

નવા મિત્રો જોઈએ છે,
જુના તો કોઈ યાદ જ
નથી કરતા હવે !!

nava mitro joie chhe,
juna to koi yad j
nathi karata have !!

શું હોય મારી હસ્તી, જો

શું હોય
મારી હસ્તી,
જો ના હોય તારી
દોસ્તી !!

shu hoy
mari hasti,
jo na hoy tari
dosti !!

તમે કંઈ પણ કહો વ્હાલા,

તમે કંઈ પણ કહો વ્હાલા,
પણ દોસ્તો વગર આપણી જિંદગી
એકદમ અધુરી રહે છે !!

tame kai pan kaho vhala,
pan dosto vagar apani jindagi
ekadam adhuri rahe chhe !!

મિત્રો હંમેશા એવા બનાવો, કે

મિત્રો
હંમેશા એવા બનાવો,
કે એમને વાત કર્યા પછી
કહેવું ના પડે કે આ વાત
કોઈને કહેતો નહીં !!

mitro
hammesha ev banavo,
ke emane vat karya pachi
kahevu na pade ke aa vat
koine kaheto nahi !!

એવો વિચાર ના કરો કે

એવો વિચાર ના કરો કે
મોટા માણસ મારા મિત્ર થાય,
એવો વિચાર કરો કે મારા મિત્રો
મોટા માણસ થાય !!

evo vichar na karo ke
mota manas mara mitr thay,
evo vichar karo ke mara mitro
mota manas thay !!

search

About

Dosti Shayari Gujarati

We have 524 + Dosti Shayari Gujarati with image. You can browse our dosti status gujarati collection and can enjoy latest dosti shayari gujarati text, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Friendship Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.