
એક સારો મિત્ર, તમારા ખરાબ
એક સારો મિત્ર,
તમારા ખરાબ સમયને પણ
સારો બનાવી શકે છે !!
ek saro mitr,
tamara kharab samayane pan
saro banavi shake chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મારી પાસે મિત્રોની ફોજ છે,
મારી પાસે
મિત્રોની ફોજ છે,
એટલે જ જિંદગીમાં
મોજ છે !!
mari pase
mitroni phoj chhe,
etale j jindagima
moj chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
પારકા પણ પોતાનાથી વધારે પ્રેમ
પારકા પણ
પોતાનાથી વધારે પ્રેમ કરી શકે,
એની એકમાત્ર સાબિતી
એટલે દોસ્તી !!
paraka pan
potanathi vadhare prem kari shake,
eni ekamatr sabiti
etale dosti !!
Dosti Shayari Gujarati
2 years ago
પ્રિય મિત્રો લગન પછી બદલાઈ
પ્રિય મિત્રો લગન
પછી બદલાઈ ના જતા,
જેવી ભાઈબંધી છે એવી જ
હંમેશા રાખજો !!
priy mitro lagan
pachi badalai na jata,
jevi bhaibandhi chhe evi j
hammesha rakhajo !!
Dosti Shayari Gujarati
2 years ago
જુના દોસ્તોની જરૂર હજી છે,
જુના દોસ્તોની
જરૂર હજી છે,
આ વર્ષ તો કાયમ
બદલાતા રહે છે !!
juna dostoni
jarur haji chhe,
varsh to kayam
badalata rahe chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
કુંડલી મેળવ્યા વગર, આજીવન ચાલે
કુંડલી મેળવ્યા વગર,
આજીવન ચાલે એવો એકમાત્ર
સંબંધ એટલે મિત્રતા !!
kundali melavya vagar,
ajivan chale evo ekamatr
sambandh etale mitrata !!
Dosti Shayari Gujarati
2 years ago
યાદ રાખો મિત્રો એક સારો
યાદ રાખો
મિત્રો એક સારો મિત્ર,
તમારાં ખરાબ સમયને
પણ સારો બનાવી શકે છે !!
yad rakho
mitro ek saro mitr,
tamara kharab samayane
pan saro banavi shake chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
અમુક દોસ્ત એવા હોય છે
અમુક દોસ્ત
એવા હોય છે ભઈલા,
કે એને ભૂલવા કાયદેસર
મરવું જ પડે હો વહાલા !!
amuk dost
eva hoy chhe bhaila,
ke ene bhulava kayadesar
maravu j pade ho vahala !!
Dosti Shayari Gujarati
2 years ago
ટીફીનનું એક બોક્સ અને ઘણા
ટીફીનનું એક
બોક્સ અને ઘણા હાથ,
સાચે જ સ્કુલના દિવસો
બહુ મસ્ત હતા !!
tiphinanu ek
boks ane ghana hath,
sache j skulan divaso
bahu mast hata !!
Dosti Shayari Gujarati
2 years ago
સાહેબ વાત તો દોસ્તી નિભાવવાની
સાહેબ વાત તો દોસ્તી
નિભાવવાની હોય છે,
પછી ભલે ને એ દોસ્ત
છોકરી હોય કે છોકરો !!
saheb vat to dosti
nibhavavani hoy chhe,
pachi bhale ne e dost
chhokari hoy ke chhokaro !!
Dosti Shayari Gujarati
2 years ago