
જાગું ત્યારથી જલસા ને સુતા
જાગું ત્યારથી
જલસા ને સુતા ભેગું સુખ,
તમારા જેવા મિત્રો હોય
પછી શેનું દુઃખ !!
jagu tyarathi
jalasa ne suta bhegu sukh,
tamara jeva mitro hoy
pachi shenu dukh !!
Dosti Shayari Gujarati
2 years ago
જો લખાશે કોઈ ચોપડી મારા
જો લખાશે કોઈ
ચોપડી મારા જીવન પર,
તો એ અડધી ચોપડી તમારા
જેવા દોસ્તો વિશે હશે !!
jo lakhashe koi
chopadi mara jivan par,
to e adadhi chopadi tamara
jeva dosto vishe hashe !!
Dosti Shayari Gujarati
2 years ago
જેમની પાસે સારા દોસ્ત હોય
જેમની પાસે
સારા દોસ્ત હોય છે,
એ ક્યારેય જમીન દોસ્ત
નથી થતા.
jemani pase
sara dost hoy chhe,
e kyarey jamin dost
nathi thata.
Dosti Shayari Gujarati
2 years ago
અમુક હરામી દોસ્તો વગર, Life
અમુક
હરામી દોસ્તો વગર,
Life સાવ Boring
લાગે છે !!
amuk
harami dosto vagar,
life sav boring
lage chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું,
ખુદને પ્રેમથી
ખચોખચ રાખું છું,
મારા મિત્રોને તો હૃદયની
વચોવચ રાખું છું !!
khudane premathi
khachokhach rakhu chhu,
mara mitrone to hr̥dayani
vachovach rakhu chhu !!
Dosti Shayari Gujarati
2 years ago
મને જરાય ના ગમે, મારા
મને
જરાય ના ગમે,
મારા દોસ્તની આંખોમાં
આંસુ !!
mane
jaray na game,
mara dostani ankhoma
ansu !!
Dosti Shayari Gujarati
2 years ago
દિવસથી થાકેલા માણસનો થાક રાત્રીની
દિવસથી થાકેલા માણસનો
થાક રાત્રીની ઊંઘ ઉતારે છે,
પરંતુ જિંદગીથી થાકેલા માણસનો
થાક મનગમતા મિત્રો
જ ઉતારે છે !!
divasathi thakela manasano
thak ratrini ungh utare chhe,
parantu jindagithi thakela manasano
thak managamata mitro
j utare chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મને ઘણા દોસ્ત એવા પણ
મને ઘણા દોસ્ત
એવા પણ મળ્યા છે સાહેબ,
કે જે આજે મારા માટે જિંદગી
કરતા પણ વધારે છે !!
mane ghana dost
eva pan malya chhe saheb,
ke je aje mara mate jindagi
karata pan vadhare chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
બેરંગ જિંદગીમાં રંગ ભરી જાય
બેરંગ જિંદગીમાં
રંગ ભરી જાય છે,
જયારે કોઈ ફરિશ્તા દોસ્ત
બનીને આવી જાય છે !!
berang jindagima
rang bhari jay chhe,
jayare koi farista dost
banine avi jay chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રતા હંમેશા કર્ણ જેવી રાખજો
મિત્રતા હંમેશા
કર્ણ જેવી રાખજો સાહેબ,
પછી ભલેને અધમ માટે
ખપાઈ જવું પડે !!
mitrata hammesha
karn jevi rakhajo saheb,
pachi bhalene adham mate
khapai javu pade !!
Dosti Shayari Gujarati
2 years ago