
સાચા દોસ્તોની મહેફિલ જામે છે
સાચા દોસ્તોની
મહેફિલ જામે છે જ્યારે,
બાકી બધી મહેફીલો ટૂંકી
પડે હો ત્યારે !!
sacha dostoni
mahefil jame chhe jyare,
baki badhi mahephilo tunki
pade ho tyare !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્તી એટલે એ ખભાનું સરનામું,
દોસ્તી એટલે
એ ખભાનું સરનામું,
જ્યાં દુઃખની ટપાલ ટીકીટ વિના
પોસ્ટ કરી શકાય !!
dosti etale
e khabhanu saranamu,
jya dukhani tapal tikit vina
post kari shakay !!
Dosti Shayari Gujarati
2 years ago
લોકો કદાચ પ્રેમ વગર રહી
લોકો કદાચ
પ્રેમ વગર રહી શકે છે,
પણ તેઓ મિત્રો વગર નથી
રહી શકતા !!
loko kadach
prem vagar rahi shake chhe,
pan teo mitro vagar nathi
rahi shakata !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્ર બનાવવામાં ધીરજ રાખવી, અને
મિત્ર બનાવવામાં
ધીરજ રાખવી,
અને બદલવામાં પણ !!
mitr banavavama
dhiraj rakhavi,
ane badalavama pan !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્ત તો ઘણા છે, પણ
દોસ્ત તો ઘણા છે,
પણ તું તો મારો ભાઈ
છે વ્હાલા !!
dost to ghana chhe,
pan tu to maro bhai
chhe vhala !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્તી માટે કોઈ પ્રપોઝ ના
દોસ્તી માટે કોઈ
પ્રપોઝ ના હોય દોસ્તોને,
ખાલી ભાઈ કહો ત્યાં દુખના
ભાગીદાર થઇ જાય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
dosti mate koi
propose na hoy dostone,
khali bhai kaho tya dukh na
bhagidar thai jay !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Dosti Shayari Gujarati
2 years ago
એ દોસ્ત તારી બરાબરી હું
એ દોસ્ત તારી
બરાબરી હું શું કરવાનો,
જયારે કોઈ જ ન હતું ત્યારે
બસ એક તું જ હતો !!
e dost tari
barabari hu shu karavano,
jayare koi j na hatu tyare
bas ek tu j hato !!
Dosti Shayari Gujarati
2 years ago
આમ તો ચા એક વ્યવહાર
આમ તો ચા
એક વ્યવહાર છે,
પણ દોસ્તો સાથે ચા
એક તહેવાર છે !!
aam to cha
ek vyavahar chhe,
pan dosto sathe cha
ek tahevar chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
સાચા મિત્રો ખોવાયા પછી જલ્દી
સાચા મિત્રો ખોવાયા
પછી જલ્દી નથી મળતા,
ખોટીના તો સવાર થાય ત્યાં
જ સામા મળે છે !!
sacha mitro khovaya
pachi jaldi nathi malata,
khotina to savar thay tya
j sama male chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
રફતાર તો આ જિંદગી ની
રફતાર તો આ
જિંદગી ની એવી બનાવી છે,
કે દુશ્મન ભલે આગળ નીકળી જાય,
પણ કોઈ મિત્ર પાછળ નહિ છુટે !!
rafatar to aa
jindagi ni evi banavi chhe,
ke dusman bhale agal nikali jay,
pan koi mitr pachal nahi chhute !!
Dosti Shayari Gujarati
2 years ago