Teen Patti Master Download
દુશ્મન બની લડી લેજો મિત્રો,

દુશ્મન બની
લડી લેજો મિત્રો,
પણ દોસ્ત બની કોઈનો
વિશ્વાસઘાત ના કરશો !!

dusman bani
ladi lejo mitro,
pan dost bani koino
vishvasaghat na karasho !!

જિંદગીમાં બીજું બધું ના હોય

જિંદગીમાં બીજું
બધું ના હોય તો ચાલશે,
પણ સુખ-દુઃખના સાથી મારા
મિત્રો વગર નહીં ચાલે !!

jindagima biju
badhu na hoy to chalashe,
pan sukh-dukh na sathi mara
mitro vagar nahi chale !!

દોસ્ત હંમેશા એવો રાખો, જે

દોસ્ત હંમેશા એવો રાખો,
જે મતલબ વગર સાથ આપે !!

dost hammesha evo rakho,
je matalab vagar sath aape !!

આખો દિવસ મજાક ઉડાવવા વાળા

આખો દિવસ મજાક
ઉડાવવા વાળા દોસ્તો જ,
ખરાબ સમયમાં ઢાલ બનીને
ઉભા રહે છે !!

aakho divas majak
udavava vala dosto j,
kharab samay ma dhal banine
ubha rahe chhe !!

જિંદગીમાં પ્રેમ મળે ના મળે,

જિંદગીમાં પ્રેમ મળે ના મળે,
તમારા જેવા મિત્રો મળી ગયા
એ જ ઘણું છે મારા માટે !!

jindagima prem male na male,
tamara jeva mitro mali gaya
e j ghanu chhe mara mate !!

દોસ્ત તો ઘણા છે, પણ

દોસ્ત તો ઘણા છે,
પણ તારી વાત જ
કંઇક અલગ છે !!

dost to ghana chhe,
pan tari vat j
kaik alag chhe !!

ચાલ ભાગ પાડી લઈએ દોસ્ત,

ચાલ ભાગ
પાડી લઈએ દોસ્ત,
તું એક મારો ને બાકી
બધું તારું !!

chal bhag
padi laie dost,
tu ek maro ne baki
badhu taru !!

અમુક દોસ્તોને જોઈને થાય, આ

અમુક દોસ્તોને જોઈને થાય,
આ કોઈ દિવસ નહીં સુધરે !!

amuk dostone joine thay,
aa koi divas nahi sudhare !!

અમુક દોસ્ત ખાલી દોસ્ત નહીં,

અમુક દોસ્ત
ખાલી દોસ્ત નહીં,
પણ માથાનો દુખાવો હોય છે !!
😂😂😂😂😂

amuk dost
khali dost nahi,
pan mathano dukhavo hoy chhe !!
😂😂😂😂😂

એક લીલા પાનની જરૂર હોય,

એક લીલા
પાનની જરૂર હોય,
અને આખી વસંત લઈને
આવે એનું નામ મિત્ર !!

ek lila
pan ni jarur hoy,
ane akhi vasant laine
ave enu nam mitr !!

search

About

Dosti Shayari Gujarati

We have 524 + Dosti Shayari Gujarati with image. You can browse our dosti status gujarati collection and can enjoy latest dosti shayari gujarati text, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Friendship Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.