
ગમે એટલા દુર રહો તો
ગમે એટલા
દુર રહો તો પણ,
દોસ્તોનો પ્રેમ કોઈ દિવસ
ઓછો ના થાય !!
game etala
dur raho to pan,
dostono prem koi divas
ochho na thay !!
Dosti Shayari Gujarati
2 years ago
દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ,
દ્વારકાવાળો પણ
ઘાયલ થાય સાહેબ,
જયારે એને સુદામા જેવો
દોસ્ત યાદ આવે !!
dvarakavalo pan
ghayal thay saheb,
jayare ene sudama jevo
dost yada aave !!
Dosti Shayari Gujarati
2 years ago
પરમ મિત્ર એટલે, ગમે તેવી
પરમ મિત્ર એટલે,
ગમે તેવી પ્રોબ્લેમ આવે
પણ સાથ છોડે એ બીજો !!
param mitr etale,
game tevi problem aave
pan sath chhode e bijo !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રો હંમેશા એવા બનાવો કે,
મિત્રો
હંમેશા એવા બનાવો કે,
ભૂલ થાય તો #Sorry
ના કહેવું પડે !!
mitro
hammesha eva banavo ke,
bhul thay to #sorry
na kahevu pade !!
Dosti Shayari Gujarati
2 years ago
અમુક દોસ્ત પડછાયા જેવા હોય
અમુક દોસ્ત
પડછાયા જેવા હોય છે,
જે દુઃખના સમયે સાથે અને
આગળ હોય છે પણ સુખના
સમયે પાછળ હોય છે !!
amuk dost
padachaya jeva hoy chhe,
je dukh na samaye sathe ane
aagal hoy chhe pan sukh na
samaye pachal hoy chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
અમુક મિત્રો હંમેશા મદદ માટે
અમુક મિત્રો હંમેશા
મદદ માટે તૈયાર જ હોય,
પછી ભલે ને ગમે તેવી
પરિસ્થિતિ હોય !!
amuk mitro hammesha
madad mate taiyar j hoy,
pachi bhale ne game tevi
paristhiti hoy !!
Dosti Shayari Gujarati
2 years ago
એકબીજાથી દુર પડી જવાથી, દોસ્તોનો
એકબીજાથી
દુર પડી જવાથી,
દોસ્તોનો પ્રેમ ક્યારેય
ઓછો નથી થતો !!
ekabijathi
dur padi javathi,
dostono prem kyarey
ochho nathi thato !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્ત ખબર નથી કે કઈરીતે
દોસ્ત ખબર નથી કે
કઈરીતે તારો આભાર માનું,
પણ હું #Lucky છું કે તું મારી
#Life માં છો !!
dost khabar nathi ke
kairite taro aabhar manu,
pan hu #lucky chhu ke tu mari
#life ma chho !!
Dosti Shayari Gujarati
2 years ago
કોઈ ફરક ના પડે ભલે
કોઈ ફરક ના પડે ભલે
આખી દુનિયા તમારી વિરુદ્ધ હોય,
બસ કૃષ્ણ જેવો દોસ્ત તમારી
સાથે હોવો જોઈએ !!
koi farak na pade bhale
aakhi duniya tamari viruddh hoy,
bas kr̥shn jevo dost tamari
sathe hovo joie !!
Dosti Shayari Gujarati
2 years ago
ઘણા મિત્રો મળ્યા જિંદગીમાં સાહેબ,
ઘણા મિત્રો
મળ્યા જિંદગીમાં સાહેબ,
અમુકે રંગ રાખ્યો તો અમુકે
રંગ બદલ્યો !!
ghana mitro
malya jindagima saheb,
amuke rang rakhyo to amuke
rang badalyo !!
Dosti Shayari Gujarati
2 years ago