Teen Patti Master Download
જિંદગીમાં ઘણા પાપ કર્યા છે

જિંદગીમાં ઘણા
પાપ કર્યા છે પણ હજુ સુધી,
કોઈ છોકરી માટે પોતાના મિત્રોને
છોડવાનું પાપ નથી કર્યું !!

jindagima ghana
pap karya chhe pan haju sudhi,
koi chhokari mate potana mitrone
chhodavanu pap nathi karyu !!

મિત્રો તો "મારેય" છે અને

મિત્રો તો "મારેય" છે
અને મિત્રો તો "તારેય" છે,
મિત્રો "મારે ય" છે અને
મિત્રો "તારે ય" છે !!

mitro to"marey" chhe
ane mitro to"tarey" chhe,
mitro"mare y" chhe ane
mitro"tare y" chhe !!

જયારે જયારે સ્કુલની વાત આવે

જયારે જયારે
સ્કુલની વાત આવે છે,
એ દોસ્ત મને તારી બહુ
યાદ આવે છે !!

jayare jayare
school ni vat aave chhe,
e dost mane tari bahu
yad aave chhe !!

મિત્રતા એટલે કોઈ જ કારણ

મિત્રતા એટલે
કોઈ જ કારણ વગર,
સૌથી વધુ ગમતી વ્યક્તિ !!

mitrata etale
koi j karan vagar,
sauthi vadhu gamati vyakti !!

જિંદગીમાં શીઝુકા મળે ના મળે,

જિંદગીમાં
શીઝુકા મળે ના મળે,
પણ ડોરેમોન જેવો એક દોસ્ત
હંમેશા હોવો જોઈએ !!

jindagima
shijuka male na male,
pan doremon jevo ek dost
hammesha hovo joie !!

એક દુપટ્ટા માટે, ક્યારેય ખભો

એક દુપટ્ટા માટે,
ક્યારેય ખભો ના છોડવો !!
🙏🙏🙏🙏🙏

ek dupatta mate,
kyarey khabho na chhodavo !!
🙏🙏🙏🙏🙏

મિત્રતા તો "સાણસી" જેવી જ

મિત્રતા તો
"સાણસી" જેવી જ રખાય,
પાત્ર ગમે તેટલું ગરમ થાય
પણ મુકે ઈ બીજા !!
😄😄😄😄😄😄😄

mitrata to
"sanasi" jevi j rakhay,
patr game tetalu garam thay
pan muke i bija !!
😄😄😄😄😄😄😄

હીર રાંઝા જેવી લવ સ્ટોરી

હીર રાંઝા જેવી
લવ સ્ટોરી હોય કે ના હોય,
પણ જેઠાલાલ અને તારક
જેવી દોસ્તી હોવી જોઈએ !!

hir ranja jevi
love story hoy ke na hoy,
pan jethalal ane tarak
jevi dosti hovi joie !!

સરસ છે કહીને અટકે નહીં

સરસ છે કહીને
અટકે નહીં એ મિત્ર,
અમારે શું ? કહીને છટકે
નહીં એ મિત્ર !!

saras chhe kahine
atake nahi e mitr,
amare shu? kahine chhatake
nahi e mitr !!

દોસ્તી એટલે એવા સંબંધ કે

દોસ્તી એટલે
એવા સંબંધ કે જ્યાં,
ભગવાન પણ પૂર્ણવિરામ
નથી મૂકી શકતા !!

dosti etale
eva sambandh ke jya,
bhagavan pan purnaviram
nathi muki shakata !!

search

About

Dosti Shayari Gujarati

We have 524 + Dosti Shayari Gujarati with image. You can browse our dosti status gujarati collection and can enjoy latest dosti shayari gujarati text, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Friendship Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.