
એ દોસ્ત તું આવીરીતે હાર
એ દોસ્ત તું
આવીરીતે હાર ના માન,
કેમ કે હું જિંદગીના છેલ્લા
શ્વાસ સુધી તારી સાથે છું !!
e dost tu
aavirite har na man,
kem ke hu jindagina chhella
shvas sudhi tari sathe chhu !!
Dosti Shayari Gujarati
2 years ago
જો ભાઈ તું જલ્દી ગર્લફ્રેંડ
જો ભાઈ તું
જલ્દી ગર્લફ્રેંડ શોધી લે,
હવે મારે ભાભી જોઈએ છે !!
jo bhai tu
jaldi girlfriend shodhi le,
have mare bhabhi joie chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
ગાળો વગરની દોસ્તી, નકામી હોય
ગાળો
વગરની દોસ્તી,
નકામી હોય એવું
લાગે છે !!
galo
vagarani dosti,
nakami hoy evu
lage chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્ત બનાવવા તો સહેલા છે,
દોસ્ત
બનાવવા તો સહેલા છે,
પણ દોસ્તી નિભાવવી
એટલી જ મુશ્કેલ છે !!
dost
banavava to sahela chhe,
pan dosti nibhavavi
etali j muskel chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
ભલે દુનિયા કહે કે ધનવાન
ભલે દુનિયા કહે કે
ધનવાન થવામાં મજા છે,
મને લાગે છે મળતો હોય
જો શ્યામ તો સુદામા થવામાં
પણ મજા છે !!
bhale duniya kahe ke
dhanavan thavama maja chhe,
mane lage chhe malato hoy
jo shyam to sudama thavama
pan maja chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
ઈતિહાસ સાક્ષી છે કે જો
ઈતિહાસ સાક્ષી છે
કે જો તમારી પાસે કર્ણ
જેવો મિત્ર હોયને તો,
તમને હરાવવા માટે
ખુદ મુરલીવાળાને પણ
યોજના બનાવવી પડે !!
itihas sakshi chhe
ke jo tamari pase karn
jevo mitr hoy ne to,
tamane haravava mate
khud muralivalane pan
yojana banavavi pade !!
Dosti Shayari Gujarati
2 years ago
લાઈસન્સવાળી બંદુક રાખવા કરતા, કોન્ફીડન્સવાળા
લાઈસન્સવાળી
બંદુક રાખવા કરતા,
કોન્ફીડન્સવાળા ભાઈબંધ
રાખવા વધુ સારા !!
licence vali
banduk rakhava karat,
confidence vala bhaibandh
rakhava vadhu sara !!
Dosti Shayari Gujarati
2 years ago
મારા દોસ્ત મારી માટે ઓક્સીજન
મારા દોસ્ત મારી
માટે ઓક્સીજન જેવા છે,
એમના વગર મને જરાય
ના ચાલે હો સાહેબ !!
mara dost mari
mate oxygen jeva chhe,
emana vagar mane jaray
na chale ho saheb !!
Dosti Shayari Gujarati
2 years ago
કોણે કહ્યું કે મોટી ગાડીઓની
કોણે કહ્યું કે
મોટી ગાડીઓની
સફર જ સારી હોય છે,
ખાસ મિત્રો સાથે હોય તો
પગપાળીજિંદગી પણ
મજેદાર હોય છે !!
kone kahyu ke
moti gadioni
safar j sari hoy chhe,
khas mitro sathe hoy to
pagapali jindagi pan
majedar hoy chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
જ્યાં સાત પેઢી સુધીની કોઈ
જ્યાં સાત પેઢી સુધીની
કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ
હોય એનું નામ ભાઈબંધ !!
jya sat pedhi sudhini
koi olakhan na hoy,
chhatay bhai jevo sambandh
hoy enu nam bhaibandh !!
Dosti Shayari Gujarati
2 years ago