
છોકરીના હરામીપણાનું Credit, એની Best
છોકરીના
હરામીપણાનું Credit,
એની Best Friend
ને જ જાય !!
chhokarina
haramipananu credit,
eni best friend
ne j jay !!
Dosti Shayari Gujarati
2 years ago
કોઈ ફર્ક નથી પડતો કે
કોઈ ફર્ક નથી પડતો કે તમે
કેટલા નવા દોસ્ત બનાવ્યા,
પણ ખરી મજા તો જુના દોસ્તો
સાથે જ આવે છે હો સાહેબ !!
koi fark nathi padato ke tame
ketala nava dost banavya,
pan khari maja to juna dosto
sathe j aave chhe ho saheb !!
Dosti Shayari Gujarati
2 years ago
ખાલી રેશનકાર્ડ જ અલગ છે
ખાલી રેશનકાર્ડ
જ અલગ છે સાહેબ,
બાકી અમે દોસ્તો તો
સગા ભાઈ જ છીએ !!
👬👬👬👬👬👬
khali reshan kard
j alag chhe saheb,
baki ame dosto to
saga bhai j chhie !!
👬👬👬👬👬👬
Dosti Shayari Gujarati
2 years ago
એણે પૂછ્યો દોસ્તીનો મતલબ, મેં
એણે પૂછ્યો
દોસ્તીનો મતલબ,
મેં વિચાર્યું દોસ્તી
અને મતલબ ?
ene puchhyo
dostino matalab,
me vicharyu dosti
ane matalab?
Dosti Shayari Gujarati
2 years ago
સુખમાં મિત્રની સાથે બેસવું સહેલું
સુખમાં મિત્રની
સાથે બેસવું સહેલું છે,
બસ દુઃખમાં સાથે ઉભા
રહેવું અઘરું છે !!
sukh ma mitr ni
sathe besavu sahelu chhe,
bas dukh ma sathe ubha
rahevu agharu chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
તું જો બાકાત હો મુજથી
તું જો બાકાત હો મુજથી
તો એકલો હું શૂન્ય થઇ જાઉં,
ને તું જો પીઠબળ હો તો હું
એકલો જ સૈન્ય થઇ જાઉં !!
tu jo bakat ho muj thi
to ekalo hu shuny thai jau,
ne tu jo pithabal ho to hu
ekalo j sainy thai jau !!
Dosti Shayari Gujarati
2 years ago
પ્રેમ અને દોસ્તીમાં બસ એટલો
પ્રેમ અને દોસ્તીમાં
બસ એટલો ફરક હોય છે,
એક તમને ખુશ જોવા માંગે છે
અને એક તમને ખુશ
કરવા માંગે છે !!
prem ane dostima
bas etalo farak hoy chhe,
ek tamane khush jova mange chhe
ane ek tamane khush
karava mange chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
કેમ તને ભૂલું એ દોસ્ત,
કેમ તને
ભૂલું એ દોસ્ત,
તું તો મારા હૃદયનો
હિસ્સો છે !!
kem tane
bhulu e dost,
tu to mara raday no
hisso chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
સૌથી વધારે દુઃખ ત્યારે થાય,
સૌથી વધારે
દુઃખ ત્યારે થાય,
જયારે તમારા ખાસ
મિત્રો કોઈ કારણ વગર
તમારાથી દુર થઇ જાય !!
sauthi vadhare
dukh tyare thay,
jayare tamara khas
mitro koi karan vagar
tamarathi dur thai jay !!
Dosti Shayari Gujarati
2 years ago
હકીકતમાં સાચો મિત્ર એ જ
હકીકતમાં
સાચો મિત્ર એ જ છે,
જે તમારી સામે જ તમારી
સાચી વસ્તુને સાચી અને ખોટી
વસ્તુને ખોટી કહી શકે !!
hakikat ma
sacho mitr e j chhe,
je tamari same j tamari
sachi vastune sachi ane khoti
vastune khoti kahi shake !!
Dosti Shayari Gujarati
2 years ago