
મિત્ર બનાવવામાં ધીરજ રાખવી, બધા
મિત્ર બનાવવામાં
ધીરજ રાખવી,
બધા મિત્રો કર્ણ જેવા
નથી હોતા !!
mitr banavavama
dhiraj rakhavi,
badha mitro karn jeva
nathi hota !!
Dosti Shayari Gujarati
2 years ago
વાયરસ અમારો કીમતી ખજાનો લઇ
વાયરસ અમારો
કીમતી ખજાનો લઇ ગયો,
મિત્રો સાથે બેઠા એનો
જમાનો થઇ ગયો !!
virus amaro
kimati khajano lai gayo,
mitro sathe betha eno
jamano thai gayo !!
Dosti Shayari Gujarati
2 years ago
કેટલા નસીબદાર છે એ લોકો,
કેટલા નસીબદાર છે એ લોકો,
જેમને આ ખોટી દુનિયામાં
સાચા મિત્રો મળ્યા છે !!
ketala nasibadar chhe e loko,
jemane aa khoti duniyama
sacha mitro malya chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રતા એટલે વાત વિનાની વાતો,
મિત્રતા એટલે
વાત વિનાની વાતો,
અને નાત વગરનો નાતો !!
mitrata etale
vat vinani vato,
ane nat vagar no nato !!
Dosti Shayari Gujarati
2 years ago
આંગળી પકડી આગળ ન કરે
આંગળી પકડી
આગળ ન કરે પણ,
દુઃખમાં બાવડું પકડી
બાથમાં ભરી લે એ
જ પરમ મિત્ર !!
angali pakadi
agal na kare pan,
dukh ma bavadu pakadi
bath ma bhari le e
j param mitr !!
Dosti Shayari Gujarati
2 years ago
એ મિત્રતા ખોટી, જેમાં મસ્તી
એ મિત્રતા ખોટી,
જેમાં મસ્તી ના હોય !!
e mitrata khoti,
jema masti na hoy !!
Dosti Shayari Gujarati
2 years ago
પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે
મીઠા હોય છે !!
prem na sambandho karata,
dostina sambandho vadhare
mitha hoy chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
સાથ તો પ્રેમમાં છૂટે, દોસ્તીમાં
સાથ તો
પ્રેમમાં છૂટે,
દોસ્તીમાં નહીં
હો સાહેબ !!
sath to
prem ma chhute,
dostima nahi
ho saheb !!
Dosti Shayari Gujarati
2 years ago
નદી ને સાગર ના કિનારા
નદી ને સાગર ના
કિનારા સીવાય ક્યાં
બીજો કોઈ ખ્યાલ છે,
એમ દોસ્ત નિઃસ્વાર્થ
લાગણીનો તું જ સાર છે !!
nadi ne sagar na
kinara sivay kya
bijo koi khyal chhe,
em dost nisvarth
laganino tu j sar chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્ત તું ખાલી દોસ્ત નહીં,
દોસ્ત તું
ખાલી દોસ્ત નહીં,
લાઇફલાઇન છે મારી !!
dost tu
khali dost nahi,
lifeline chhe mari !!
Dosti Shayari Gujarati
2 years ago