Teen Patti Master Download
જિંદગી મળતા તો મળી ગઈ,

જિંદગી મળતા તો મળી ગઈ,
પણ જો દોસ્ત તમે ના મળ્યા હોત,
તો આ જિંદગીમાં મજા ના હોત !!

jindagi malata to mali gai,
pan jo dost tame na malya hot,
to aa jindagima maja na hot !!

સાચા દોસ્ત તો એ હોય

સાચા દોસ્ત
તો એ હોય છે જે કહે,
"મુક આ બધું કામ અને
ચલ ચા પીવા" !!

sacha dost
to e hoy chhe je kahe,
"muk aa badhu kam ane
chal cha piva" !!

જેમની પાસે "સારા દોસ્ત" હોય,

જેમની પાસે
"સારા દોસ્ત" હોય,
એ ક્યારેય "જમીન દોસ્ત"
નથી થતા !!

jem ni pase
"sara dost" hoy,
e kyarey"jamin dost"
nathi thata !!

શબ્દ સમજે એ સગા, મન

શબ્દ સમજે એ સગા,
મન સમજે એ મિત્ર !!

sabd samaje e saga,
man samaje e mitr !!

આ દુનિયામાં સાચા દોસ્ત, એટલા

આ દુનિયામાં સાચા દોસ્ત,
એટલા જ વધ્યા છે જેટલા
જંગલમાં સિંહ !!

aa duniyama sacha dost,
etala j vadhya chhe jetala
jangal ma sinh !!

ચામડી કાળી હશે તો પણ

ચામડી કાળી
હશે તો પણ ચાલશે,
પણ મિત્ર તો કૃષ્ણ
જેવો જ હોવો જોઈએ,
ભલે ખોટું લાગે પણ
સલાહ સાચી આપે !!

chamadi kali
hashe to pan chalashe,
pan mitr to krushn
jevo j hovo joie,
bhale khotu lage pan
salah sachi aape !!

આમ તો હું ઘણા લોકોથી

આમ તો હું
ઘણા લોકોથી Close છું,
પણ અમુક સાલાઓ
જાન છે મારી !!

aam to hu
ghana lokothi close chhu,
pan amuk salao
jan chhe mari !!

જો તમે તમારા મિત્રો સાથે

જો તમે તમારા
મિત્રો સાથે ઝઘડતા નથી,
તો તમારી મિત્રતા સાચી નથી !!

jo tame tamara
mitro sathe zaghadata nathi,
to tamari mitrata sachi nathi !!

મિત્ર એટલે એક એવી વ્યક્તિ,

મિત્ર એટલે
એક એવી વ્યક્તિ,
જે કોઈ કારણ વગર
આપણને ગમતી રહે છે !!

mitr etale
ek evi vyakti,
je koi karan vagar
aapan ne gamati rahe chhe !!

તમારી દરેક પ્રોબ્લેમ તમારા બેસ્ટફ્રેન્ડને

તમારી દરેક પ્રોબ્લેમ
તમારા બેસ્ટફ્રેન્ડને કહેતા રહો,
કેમ કે તમારા કરતા તમારા
વિશે એ વધુ જાણતા હશે !!

tamari darek problem
tamara bestfriend ne kaheta raho,
kem ke tamara karata tamara
vishe e vadhu janata hashe !!

search

About

Dosti Shayari Gujarati

We have 524 + Dosti Shayari Gujarati with image. You can browse our dosti status gujarati collection and can enjoy latest dosti shayari gujarati text, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Friendship Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.