
જે બધાનો મિત્ર હોય છે,
જે બધાનો મિત્ર હોય છે,
એ કોઈનો મિત્ર નથી હોતો !!
je badhano mitr hoy chhe,
e koino mitr nathi hoto !!
Dosti Shayari Gujarati
2 years ago
અમુક મિત્રો ડોરેમોન જેવા હોય
અમુક મિત્રો
ડોરેમોન જેવા હોય છે,
એમની પાસે દરેક પ્રકારના
સોલ્યુશન હોય છે !!
amuk mitro
doremon jeva hoy chhe,
emani pase darek prakar na
solyushan hoy chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
સાથ છૂટવાના ચાન્સ તો પ્રેમમાં
સાથ છૂટવાના ચાન્સ તો
પ્રેમમાં રહે વ્હાલા,
આપણી દોસ્તી તો જન્મોજન્મ
આમ જ હાલતી રહેશે !!
sath chhutavana chance to
prem ma rahe vhala,
aapani dosti to janmojanm
aam j halati raheshe !!
Dosti Shayari Gujarati
2 years ago
તું જ મારી #બેસ્ટી હતી,
તું જ મારી #બેસ્ટી હતી,
છે અને હંમેશા રહીશ !!
tu j mari #besti hati,
chhe ane hammesha rahish !!
Dosti Shayari Gujarati
2 years ago
હું જીતું એ જરૂરી નથી,
હું જીતું એ જરૂરી નથી,
બસ મારા દોસ્ત ક્યારેય
હારવા ના જોઈએ !!
hu jitu e jaruri nathi,
bas mara dost kyarey
harava na joie !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રો સાથે બેસવું સહેલું છે,
મિત્રો સાથે
બેસવું સહેલું છે,
ઉભા રહેવું અઘરું છે !!
mitro sathe
besavu sahelu chhe,
ubha rahevu agharu chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
વાત ખાલી દોસ્તી નિભાવવાની હોય
વાત ખાલી
દોસ્તી નિભાવવાની હોય છે,
પછી ભલે ને એ દોસ્ત છોકરી
હોય કે છોકરો !!
vat khali
dosti nibhavavani hoy chhe,
pachhi bhale ne e dost chhokari
hoy ke chhokaro !!
Dosti Shayari Gujarati
2 years ago
ક્યારેય પ્રેમ ના ચક્કર માં,
ક્યારેય
પ્રેમ ના ચક્કર માં,
દોસ્તો થી દુશ્મની
ના કરી લેતા !!
kyarey
prem na chakkar ma,
dosto thi dusmani
na kari leta !!
Dosti Shayari Gujarati
2 years ago
દુનિયાનું સૌથી અઘરું કામ છે,
દુનિયાનું સૌથી અઘરું કામ છે,
જેને તમે દિલથી પ્રેમ કરો છો એની સાથે
Friends બનીને સાથે રહેવું !!
duniyanu sauthi agharu kam chhe,
jene tame dil thi prem karo chho eni sathe
friends banine sathe rahevu !!
Dosti Shayari Gujarati
2 years ago
-: મારા વ્હાલા દોસ્ત :-
-: મારા વ્હાલા દોસ્ત :-
તું મારા ઉપર ગુસ્સે થા,
પણ મને છોડવાનો તને
કોઈ જ હક્ક નથી !!
🙏🙏🙏🙏🙏
-: mara vhala dost:-
tu mara upar gusse tha,
pan mane chhodavano tane
koi j hakk nathi !!
🙏🙏🙏🙏🙏
Dosti Shayari Gujarati
2 years ago