
મિત્ર સારા લાગે ત્યારે નહીં,
મિત્ર સારા લાગે ત્યારે નહીં,
મિત્ર મારા લાગે ત્યારે
મિત્રતાની શરૂઆત થાય !!
mitr sara lage tyare nahi,
mitr mara lage tyare
mitratani sharuat thay !!
Dosti Shayari Gujarati
2 years ago
સારા મિત્રો જિંદગીને સ્વર્ગ બનાવી
સારા મિત્રો જિંદગીને
સ્વર્ગ બનાવી દે છે,
એટલે જ કહું છું હરામીયો
કદર કરો મારી !!
😂😂😂😂😂😂😂
sara mitro jindagine
svarg banavi de chhe,
etale j kahu chhu haramiyo
kadar karo mari !!
😂😂😂😂😂😂😂
Dosti Shayari Gujarati
2 years ago
એક વાર એણે કહ્યું, "દોસ્ત
એક વાર
એણે કહ્યું, "દોસ્ત છું",
પછી મેં કદીય ના કીધું
"વ્યસ્ત છું" !!
ek var
ene kahyu, "dost chhu",
pachhi me kadiy na kidhu
"vyast chhu" !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્ત તારી દોસ્તી મને પ્રાણથી
દોસ્ત તારી દોસ્તી
મને પ્રાણથી છે પ્યારી,
જીવ ભલે જાય પણ નહીં
ભૂલું તારી યારી !!
dost tari dosti
mane pran thi chhe pyari,
jiv bhale jay pan nahi
bhulu tari yari !!
Dosti Shayari Gujarati
2 years ago
ફરક બસ વિચારોનો છે, બાકી
ફરક બસ વિચારોનો છે,
બાકી તો દોસ્તી પણ પ્રેમથી
કંઈ ઓછી નથી સાહેબ !!
farak bas vicharono chhe,
baki to dosti pan prem thi
kai ochhi nathi saheb !!
Dosti Shayari Gujarati
2 years ago
આ દુનિયાએ મને એક વાત
આ દુનિયાએ મને
એક વાત શીખવાડી છે,
ખરાબ સમયમાં માં-બાપ અને
સાચા મિત્રો જ સાથ આપે છે !!
aa duniyae mane
ek vat shikhavadi chhe,
kharab samay ma ma-bap ane
sacha mitro j sath aape chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્તી તો ખાલી શબ્દ છે,
દોસ્તી તો
ખાલી શબ્દ છે,
તું તો મારી જાન છે !!
dosti to
khali shabd chhe,
tu to mari jan chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
પોતે સત્તર પ્રોબ્લેમમાં હોવા છતાં
પોતે સત્તર પ્રોબ્લેમમાં
હોવા છતાં પૂછે તું કેમ છે,
બસ એવા મિત્રોના લીધે જ
આ જિંદગી હેમખેમ છે !!
pote sattar problem ma
hova chhata puchhe tu kem chhe,
bas eva mitrona lidhe j
aa jindagi hemakhem chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
ચા સાથે ટોસ્ટ અને બ્રેકઅપ
ચા સાથે ટોસ્ટ અને
બ્રેકઅપ બાદ દોસ્ત જ
બેસ્ટ લાગે હો સાહેબ !!
cha sathe tost ane
breakup bad dost j
best lage ho saheb !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્ર એટલે મિત્ર, એમાં વળી
મિત્ર એટલે મિત્ર,
એમાં વળી શું સ્ત્રી
અને શું પુરુષ !!
mitr etale mitr,
ema vali shu stri
ane shu purush !!
Dosti Shayari Gujarati
2 years ago