
ઉંમર સાથે કંઈ લેવા દેવા
ઉંમર સાથે
કંઈ લેવા દેવા નથી,
એકબીજાના વિચારો મળે
ત્યાં જ દોસ્તી થાય છે !!
ummar sathe
kai leva deva nathi,
ekabijana vicharo male
tya j dosti thay chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
ના કરો વિશ્વાસ પ્રેમ પર
ના કરો વિશ્વાસ
પ્રેમ પર જેમાં ભગવાન
કૃષ્ણ પણ હારી ગયા,
કરો ગર્વ દોસ્તી પર જેમાં
ગરીબ સુદામા પણ
જીતી ગયા !!
na karo vishvas
prem par jema bhagavan
krushn pan hari gaya,
karo garv dosti par jema
garib sudama pan
jiti gaya !!
Dosti Shayari Gujarati
2 years ago
દોસ્તી જેનાથી પણ કરો દિલથી
દોસ્તી જેનાથી
પણ કરો દિલથી કરો,
દુશ્મની જેનાથી પણ કરો
દિમાગથી કરો !!
dosti jenathi
pan karo dil thi karo,
dusmani jenathi pan karo
dimag thi karo !!
Dosti Shayari Gujarati
2 years ago
સાચો મિત્ર મેળવવા માટે ખીસું
સાચો મિત્ર
મેળવવા માટે ખીસું નહીં,
દિલ ઉધાર રાખવું પડે વ્હાલા !!
sacho mitr
melavava mate khisu nahi,
dil udhar rakhavu pade vhala !!
Dosti Shayari Gujarati
2 years ago
ફરવા તો દોસ્તારો જાય વાલા,
ફરવા તો
દોસ્તારો જાય વાલા,
પાક્કા દોસ્તારો તો બસ
પ્લાન જ બનાવે !!
😂😂😂😂😂😂😂
farava to
dostaro jay vala,
pakka dostaro to bas
plan j banave !!
😂😂😂😂😂😂😂
Dosti Shayari Gujarati
2 years ago
બધાની Life માં એક તો,
બધાની Life માં એક તો,
Doraemon જેવો દોસ્ત
હોય જ છે !!
badhani life ma ek to,
doraemon jevo dost
hoy j chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રતા હંમેશા સાણસી જેવી રખાય,
મિત્રતા હંમેશા
સાણસી જેવી રખાય,
પાત્ર ગમે તેટલું ગરમ થાય
પણ મુકે ઈ બીજો !!
mitrata hammesha
sanasi jevi rakhay,
patr game tetalu garam thay
pan muke e bijo !!
Dosti Shayari Gujarati
2 years ago
મારું તો કોઈ દોસ્ત જ
મારું તો
કોઈ દોસ્ત જ નથી,
બધા જીગરના ટુકડા છે !!
maru to
koi dost j nathi,
badha jigar na tukada chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
તમે સૌથી નસીબદાર વ્યક્તિ છો,
તમે સૌથી
નસીબદાર વ્યક્તિ છો,
જો તમારા બાળપણના મિત્રો
હજી પણ તમારા શ્રેષ્ઠ મિત્રો હોય !!
tame sauthi
nasibadar vyakti chho,
jo tamara balapan na mitro
haji pan tamara sreshth mitro hoy !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્રતા એ સંબંધ નથી, દુનિયા
મિત્રતા એ સંબંધ નથી,
દુનિયા છે અમારી !!
mitrat e sambandh nathi,
duniya chhe amari !!
Dosti Shayari Gujarati
2 years ago