
એ દોસ્ત અમે નથી રસ્તાની
એ દોસ્ત અમે
નથી રસ્તાની ધૂળ કે
પાછળ પાછળ આવીએ,
અમે તો છીએ વંટોળ,
ગમે ત્યાંથી આવીએ !!
e dost ame nathi
rastani dhul ke
pachhal pachhal aavie,
ame to chhie vantol,
game tyanthi aavie !!
Dosti Shayari Gujarati
2 years ago
ના જોઈએ પૈસા કે ના
ના જોઈએ પૈસા
કે ના જોઈએ કાર,
જિંદગીમાં જોઈએ બસ
તારા જેવો યાર !!
na joie paisa
ke na joie car,
jindagima joie bas
tara jevo yar !!
Dosti Shayari Gujarati
2 years ago
સુખમાં સાથે હોઉં કે ના
સુખમાં સાથે
હોઉં કે ના હોઉં દોસ્ત,
પણ મુસીબતમાં હું પહેલા
હાથ પકડીશ !!
sukh ma sathe
hou ke na hou dost,
pan musibat ma hu pahela
hath pakadish !!
Dosti Shayari Gujarati
2 years ago
મિત્ર સાથે બેસવું ખુબ સહેલું
મિત્ર સાથે
બેસવું ખુબ સહેલું છે,
પણ ઉભા રહેવું એટલું
જ અઘરું !!
mitr sathe
besavu khub sahelu chhe,
pan ubha rahevu etalu
j agharu !!
Dosti Shayari Gujarati
2 years ago
ભલે મારી પાસે એકેય ગર્લફ્રેન્ડ
ભલે મારી પાસે
એકેય ગર્લફ્રેન્ડ નથી,
પણ દોસ્ત બધા ૨૪ કેરેટ
ગોલ્ડના મળ્યા છે !!
bhale mari pase
ekey girlfriend nathi,
pan dost badha 24 caret
gold na malya chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
હજારો દુશ્મનોથી પણ મને કોઈ
હજારો દુશ્મનોથી પણ
મને કોઈ ફર્ક નહીં પડે,
જો મારો એક પણ દોસ્ત
મારી સાથે હશે !!
hajaro dusmanothi pan
mane koi fark nahi pade,
jo maro ek pan dost
mari sathe hashe !!
Dosti Shayari Gujarati
2 years ago
ક્યારેય પ્રેમના ચક્કરમાં, દોસ્તોથી દુશ્મની
ક્યારેય
પ્રેમના ચક્કરમાં,
દોસ્તોથી દુશ્મની
ના કરી લેતા !!
kyarey
prem na chakkar ma,
dostothi dusmani
na kari leta !!
Dosti Shayari Gujarati
2 years ago
એ બેસ્ટફ્રેન્ડ જ શું, જેને
એ બેસ્ટફ્રેન્ડ જ શું,
જેને આપણો આખો પરિવાર
ઓળખતો ના હોય !!
e bestfriend j shu,
jene aapano aakho parivar
olakhato na hoy !!
Dosti Shayari Gujarati
2 years ago
આખી દુનિયા ફરી લો, બાકી
આખી દુનિયા ફરી લો,
બાકી સ્કુલ જેવા ભાઈબંધ
તો નહીં જ મળે !!
aakhi duniya fari lo,
baki school jeva bhaibandh
to nahi j male !!
Dosti Shayari Gujarati
2 years ago
હું કોઈ દિવસ એટલું પણ
હું કોઈ દિવસ
એટલું પણ કામ નથી કરતો,
કે મારા દોસ્તોને કામ હોય
ને હું વ્યસ્ત હોય !!
hu koi divas
etalu pan kam nathi karato,
ke mara dostone kam hoy
ne hu vyast hoy !!
Dosti Shayari Gujarati
2 years ago