
દોસ્તી એટલે ખભા પર તારો
દોસ્તી એટલે
ખભા પર તારો હાથ પડે,
અને અડધું ટેન્શન ગાયબ
થઇ જાય !!
dosti etale
khabha par taro hath pade,
ane adadhu tension gayab
thai jay !!
Dosti Shayari Gujarati
2 years ago
મારો દિવસ અધુરો રહે છે,
મારો દિવસ અધુરો રહે છે,
જ્યાં સુધી મારા દોસ્તો સાથે
થોડા ગપ્પા ના મારી લઉં !!
maro divas adhuro rahe chhe,
jya sudhi mara dosto sathe
thoda gappa na mari lau !!
Dosti Shayari Gujarati
2 years ago
સાચો મિત્ર એ જ હોય
સાચો મિત્ર એ જ હોય છે,
જેની સાથે રહેવાથી સુખ બમણું
અને દુઃખ અડધું થઇ જાય !!
sacho mitr e j hoy chhe,
jeni sathe rahevathi sukh bamanu
ane dukh adadhu thai jay !!
Dosti Shayari Gujarati
2 years ago
અમુક મિત્ર મિત્ર નહીં, સાલા
અમુક મિત્ર મિત્ર નહીં,
સાલા આપણી જાન હોય છે !!
amuk mitr mitr nahi,
sala aapani jan hoy chhe !!
Dosti Shayari Gujarati
2 years ago
ચાલ આપણે ભાગ પાડી લઇએ
ચાલ આપણે
ભાગ પાડી લઇએ દોસ્ત,
તું એક મારો ને બાકી
બધું તારું !!
chal aapane
bhag padi laie dost,
tu ek maro ne baki
badhu taru !!
Dosti Shayari Gujarati
2 years ago
શક્ય હોય તો ખુશીઓનો સાર
શક્ય હોય તો
ખુશીઓનો સાર બની જા,
બકવાસ છોડ અને ચાલ
મારો યાર બની જા !!
saky hoy to
khushiono sar bani ja,
bakavas chhod ane chal
maro yar bani ja !!
Dosti Shayari Gujarati
2 years ago
જો કોઈ તમને બહુ ગમતું
જો કોઈ તમને
બહુ ગમતું હોય,
તો એની સાથે પ્રેમ
કરતા દોસ્તી રાખો !!
jo koi tamane
bahu gamatu hoy,
to eni sathe prem
karata dosti rakho !!
Dosti Shayari Gujarati
2 years ago
સારા દોસ્ત જોઈએ છે મને,
સારા દોસ્ત
જોઈએ છે મને,
બસ બાકી બધું મસ્ત છે
મારી Life માં !!
sara dost
joie chhe mane,
bas baki badhu mast chhe
mari life ma !!
Dosti Shayari Gujarati
2 years ago
સફર કેટલી હશે એ ખબર
સફર કેટલી હશે
એ ખબર નથી મિત્રો,
તમારી સાથે જેટલી પણ
હશે અણમોલ હશે !!
safar ketali hashe
e khabar nathi mitro,
tamari sathe jetali pan
hashe anamol hashe !!
Dosti Shayari Gujarati
2 years ago
ખુદ રામ હોવા છતા પણ
ખુદ રામ હોવા છતા
પણ જરૂર પડે જો હનુમાનની,
તો પછી મિત્રો વિનાની જિંદગી
આપણીય શું કામની !!
🌷🌷🌷🌷🌷🌷🌷
khud ram hova chhata
pan jarur pade jo hanuman ni,
to pachhi mitro vinani jindagi
aapaniy shu kam ni !!
🌷🌷🌷🌷🌷🌷🌷
Dosti Shayari Gujarati
2 years ago