Teen Patti Master Download
સમય મળ્યે મિત્રોને મળતા રહેજો

સમય મળ્યે મિત્રોને
મળતા રહેજો સાહેબ,
બાકી મિત્રો જ નહીં હોય તો
સમયનો શું વઘાર કરશો !!

samay malye mitrone
malata rahejo saheb,
baki mitro j nahi hoy to
samay no shu vaghar karasho !!

પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય,

પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય,
અમુક દોસ્ત એવા પણ હોય છે જે
ક્યારેય સાથ નથી છોડતા !!

paristhiti chahe game tevi hoy,
amuk dost eva pan hoy chhe je
kyarey sath nathi chhodata !!

બધાનો એક એવો દોસ્ત તો

બધાનો એક એવો
દોસ્ત તો હોય જ છે,
જેને આપણે ગમે એટલું બોલીએ
તો પણ નારાજ ના થાય !!

badhano ek evo
dost to hoy j chhe,
jene aapane game etalu bolie
to pan naraj na thay !!

જો આમ જ મારા દોસ્તોનો

જો આમ જ મારા
દોસ્તોનો સાથ રહ્યોને,
તો એક દિવસ ભાગ્ય તને
પણ બદલી દઈશ !!

jo aam j mara
dostono sath rahyone,
to ek divas bhagy tane
pan badali daish !!

🌱 મિત્રતા એટલે 🌱 ભગવાને આપેલી

🌱 મિત્રતા એટલે 🌱
ભગવાને આપેલી
અણમોલ ભેટ !!

🌱 mitrat etale 🌱
bhagavane aapeli
anamol bhet !!

ગુજરાતમાં બે વસ્તુ ફેમસ છે,

ગુજરાતમાં
બે વસ્તુ ફેમસ છે,
એક મારી પોસ્ટ અને
બીજા મારા દોસ્ત !!

gujarat ma
be vastu famus chhe,
ek mari post ane
bij mara dost !!

હું કુરબાન થઇ જાઉં મારા

હું કુરબાન થઇ જાઉં
મારા દોસ્તોની દોસ્તી પર,
મારી દુઆ પણ એ છે
ને મારી દવા પણ એ જ છે !!

hu kuraban thai jau
mara dostoni dosti par,
mari du pan e chhe
ne mari dava pan e j chhe !!

કોરા કાગળમાં લખવું હોય તો

કોરા કાગળમાં
લખવું હોય તો લખી લે,
મારા જેવો દોસ્ત તને
ક્યાંય નહીં મળે !!

kora kagal ma
lakhavu hoy to lakhi le,
mara jevo dost tane
kyany nahi male !!

ચોકલેટની મીઠાશ જીભ પર એક

ચોકલેટની મીઠાશ જીભ પર
એક મિનીટ માટે રહે છે સાહેબ,
પણ સારા મિત્રની મીઠાશ તો
હૃદયમાં જિંદગીભર રહે છે !!

chocolate ni mithash jibh par
ek minute mate rahe chhe saheb,
pan sara mitr ni mithash to
raday ma jindagibhar rahe chhe !!

હું મારા એ દોસ્તને ક્યારેય

હું મારા એ દોસ્તને
ક્યારેય ખોવા નથી માંગતો,
જેને મારા ખરાબ સમયમાં
મને મદદ કરી છે !!

hu mara e dost ne
kyarey khova nathi mangato,
jene mara kharab samay ma
mane madad kari chhe !!

search

About

Dosti Shayari Gujarati

We have 524 + Dosti Shayari Gujarati with image. You can browse our dosti status gujarati collection and can enjoy latest dosti shayari gujarati text, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Friendship Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.