Teen Patti Master Download
કોઈક દિવસ સામેથી મેસેજ પણ

કોઈક દિવસ
સામેથી મેસેજ પણ કરાય,
અમે ક્યાં મેસેજ કરવાના
પૈસા લઈએ છીએ !!

koik divas
samethi message pan karay,
ame kya message karavana
paisa laie chie !!

IGNORE થયા પછી, IGNORE કરવાની

IGNORE થયા પછી,
IGNORE કરવાની મજા જ
કંઈક અલગ હોય છે !!

ignore thaya pachi,
ignore karavani maja j
kaik alag hoy chhe !!

જે સમય નથી આપી શકતા,

જે સમય
નથી આપી શકતા,
એ જિંદગીભર સાથ શું
આપવાના !!

Je samay
nathi aapi shakata,
e jindagibhar sath shun
aapavana !!

થોડું નારાજ થઈને જોઈ લેજો,

થોડું નારાજ થઈને જોઈ લેજો,
જો સામેવાળા મનાવવા ના આવે તો
આશા રાખવાનું છોડી દેજો !!

Thodu naraj thaine joi lejo,
jo samevala manavava na ave to
asha rakhavanu chhodi dejo !!

ક્યારેક ચુપ પણ થઇ જવું

ક્યારેક ચુપ પણ
થઇ જવું જોઈએ સાહેબ,
ખબર તો પડે કે કેટલા લોકો આપણા
બોલવાની રાહ જોઇને બેઠા છે !!

Kyarek chup pan
thai javu joie saheb,
khabar to pade ke ketala loko apana
bolavani rah joine betha chhe !!

હા હું એ પ્રકારનો વ્યક્તિ

હા હું એ
પ્રકારનો વ્યક્તિ છું,
જેને લેટ રીપ્લાય જરાય
પસંદ નથી !!

H hu e
prakarano vyakti chhu,
jene late reply jaray
pasand nathi !!

ભલે ખોટા સમજો, પણ અમને

ભલે ખોટા સમજો,
પણ અમને એકવાર
સમજો તો ખરા !!

Bhale khota samajo,
pan amane ekavar
samajo to khara !!

BLOCK કરી દે તો એટલું

BLOCK કરી દે
તો એટલું દુઃખ નથી થતું,
જેટલું દુઃખ કોઈ IGNORE કરે
ત્યારે થાય છે !!

BLOCK kari de
to etalu dukh nathi thatu,
jetalu dukh koi IGNORE kare
tyare thay chhe !!

મને માફ કરી દેજે, કેમ

મને માફ કરી દેજે,
કેમ કે હવે હું તને ક્યારેય
માફ નહીં કરી શકું !!

Mane maf kari deje,
kem ke have hu tane kyarey
maf nahi kari shaku !!

એ મને આમ તો પોતાનું

એ મને આમ તો
પોતાનું સર્વસ્વ માને છે,
બસ મારી વાત નથી માનતી !!

E mane aam to
potanu sarvasv mane chhe,
bas mari vat nathi manati !!

search

About

Narajagi Shayari Gujarati

We have 772 + Narajagi Shayari Gujarati with image. You can browse our Complaint Shayari Gujarati collection and can enjoy latest Complaint Quotes Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Angry Shayari Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.