હું તને તારી રીતે યાદ
હું તને
તારી રીતે યાદ કરું છું,
હવે હું ક્યાં કોઈ સવાલ
કરું છું !!
hu tane
tari rite yad karu chhu,
have hu ky koi saval
karu chhu !!
Narajagi Shayari Gujarati
2 years ago
તારે બધા સાથે વાતો કરવી
તારે બધા
સાથે વાતો કરવી હોય,
તો મહેરબાની કરીને મારી
સાથે ના કર !!
tare badha
sathe vato karavi hoy,
to maherabani karine mari
sathe na kar !!
Narajagi Shayari Gujarati
2 years ago
જયારે હું નારાજ હોઉં અને
જયારે હું નારાજ હોઉં અને
મને મનાવવાના બદલે તું Bye
કહી દે ત્યારે આંખમાં આંસુ
આવી જાય છે !!
jayare hu naraj hou ane
mane manavavana badale tu bye
kahi de tyare ankhama aasu
aavi jay chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
તમે તો બહુ મોટા માણસ
તમે તો બહુ
મોટા માણસ કહેવાય,
અમારા મેસેજનો જવાબ
થોડી આપો !!
tame to bahu
mota manas kahevay,
amara message no javab
thodi apo !!
Narajagi Shayari Gujarati
2 years ago
"તને તો કોઈ પણ મળી
"તને તો કોઈ
પણ મળી જશે",
અરે પણ ક્યારે સમજીશ
કે મારે તું જ જોઈએ !!
"tane to koi
pan mali jashe",
are pan kyare samajish
ke mare tu j joie !!
Narajagi Shayari Gujarati
2 years ago
રિસાઈ ગયેલી ખામોશી કરતા બોલતી
રિસાઈ ગયેલી
ખામોશી કરતા બોલતી
ફરિયાદ ખરેખર સારી
હોય છે !!
risai gayeli
khamoshi karata bolati
fariyad kharekhar sari
hoy chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
બહુ તકલીફ થાય છે જયારે
બહુ તકલીફ
થાય છે જયારે તમે મને
છોડીને બીજા બધા સાથે
વાત કરો છો !!
bahu takalif
thay chhe jayare tame mane
chhodine bija badha sathe
vat karo chho !!
Narajagi Shayari Gujarati
2 years ago
જેમણે મારો હાથપકડવો જોઈતો હતો,
જેમણે મારો
હાથપકડવો જોઈતો હતો,
એ મારી એક ભૂલને
પકડીને બેઠા છે !!
jemane maro
hathapkadvo joito hato,
e mari ek bhulane pakadine
betha chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
મન મારું મરી જાય છે,
મન મારું
મરી જાય છે,
જયારે ઓનલાઈન રહી વાત
બીજે થાય છે !!
man maru
mari jay chhe,
jayare online rahi vat
bije thay chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago
નારાજ તો બહુ છું તારાથી,
નારાજ તો
બહુ છું તારાથી,
પણ કસમથી બીજા બધા
સામે તો તારી તારીફ
જ કરી છે !!
naraj to
bahu chhu tarathi,
pan kasamathi bija badha
same to tari tarif
j kari chhe !!
Narajagi Shayari Gujarati
2 years ago