અજાણ્યા સાથે પણ પ્રેમ થઇ
અજાણ્યા સાથે
પણ પ્રેમ થઇ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ
અજાણ્યા થઇ જાય છે !!
ajanya sathe
pan prem thai jay chhe,
to koi prem karine pan
ajanya thai jay chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
છોકરીઓ Free Time માં વાત
છોકરીઓ Free Time
માં વાત કરશે,
અને છોકરાઓ બધું કામ
પડતું મુકીને વાત કરશે !!
chhokario free time
ma vat karashe,
ane chhokarao badhu kam
padatu mukine vat karashe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
વાત બધી મનમાં રાખી મને
વાત બધી મનમાં
રાખી મને ફસાવો છો,
તમે જ આપો દર્દ ને તમે
જ હસાવો છો !!
vat badhi man ma
rakhi mane fasavo chho,
tame j aapo dard ne tame
j hasavo chho !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એ વ્યક્તિ જે મારા દિલની
એ વ્યક્તિ જે મારા
દિલની નજીક હતા,
કોણ જાણે એ કોનું
નસીબ હતા !!
e vyakti je mara
dil ni najik hata,
kon jane e konu
nasib hata !!
Broken Heart Shayari Gujarati
3 years ago
રડી લઉં છું ક્યારેક ક્યારેક,
રડી લઉં છું
ક્યારેક ક્યારેક,
જેથી આંસુઓની પણ
કોઈ ફરિયાદ ના રહે !!
radi lau chhu
kyarek kyarek,
jethi ansuoni pan
koi fariyad na rahe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
સાચા પ્રેમને ક્યાં કોઈ મુકામ
સાચા પ્રેમને
ક્યાં કોઈ મુકામ મળ્યો,
ના મીરાને મોહન કે ના
રાધાને શ્યામ મળ્યો !!
sacha prem ne
kya koi mukam malyo,
na mirane mohan ke na
radhane syam malyo !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પૂરી રીતે તોડી દે છે
પૂરી રીતે
તોડી દે છે મને,
તારું આમ અધૂરા
મનથી વાત કરવું !!
puri rite
todi de chhe mane,
taru aam adhura
man thi vat karavu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
દુઃખ તો થાય હો સાહેબ,
દુઃખ તો
થાય હો સાહેબ,
જયારે એ ઓનલાઈન
હોવા છતાં તમારું Hi!
પેન્ડીંગ પડયું રહે !!
dukh to
thay ho saheb,
jayare e online
hova chhata tamaru hi!
pending padayu rahe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હું આજે પણ તને બદનામ
હું આજે પણ તને
બદનામ થતા બચાવું છું,
હું આપણા પ્રેમને એકતરફી
બતાવું છું !!
hu aaje pan tane
badanam thata bachavu chhu,
hu aapana prem ne ekatarafi
batavu chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હવે તો દિલ પણ પૂછે
હવે તો દિલ
પણ પૂછે છે સાહેબ,
જે પ્રેમ જતાવી નથી શકતા
એ પ્રેમ કરતા હશે કે નહીં !!
have to dil
pan puchhe chhe saheb,
je prem jatavi nathi shakata
e prem karata hashe ke nahi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
