આમ તો હવે મારી પાસે

આમ તો હવે મારી
પાસે બીજું કંઈ વધ્યું નથી,
મોંઘેરું જરા સ્મિત છે
ચાહે તો લઇ જા એને !!

aam to have mari
pase biju kai vadhyu nathi,
mongheru jara smit chhe
chahe to lai ja ene !!

કેટલો કમજોર હતો એનો પ્રેમ,

કેટલો કમજોર
હતો એનો પ્રેમ,
જાતી-ધર્મ સામે
હારી ગયો !!

ketalo kamajor
hato eno prem,
jati-dharm same
hari gayo !!

પ્રેમના કારણે આજે એક સુંદર

પ્રેમના કારણે આજે એક
સુંદર સંબંધ બરબાદ થઇ ગયો,
એ નિભાવતી રહી દોસ્તી અને
મને એનાથી પ્રેમ થઇ ગયો !!

prem na karane aaje ek
sundar sambandh barabad thai gayo,
e nibhavati rahi dosti ane
mane enathi prem thai gayo !!

એ જ આજે રડવા માટે

એ જ આજે રડવા
માટે મજબુર કરે છે,
જે કહેતા હતા કે તું હસતો
જ સારો લાગે છે !!

e j aje radava
mate majabur kare chhe,
je kaheta hata ke tu hasato
j saro lage chhe !!

એમ તો એ એક જીવનના

એમ તો એ એક જીવનના
એ નથી સાથી બન્યા,
આમ એનો સાથ જોશો
તો ભવોભવ લાગશે !!

em to e ek jivan na
e nathi sathi banya,
aam eno sath josho
to bhavobhav lagashe !!

કોઈકની નજર લાગી ગઈ, જે

કોઈકની
નજર લાગી ગઈ,
જે ક્યારેક વાત
કરવા માટે તરસતા,
એ હવે યાદ પણ
નથી કરતા !!

koikani
najar lagi gai,
je kyarek vat
karava mate tarasata,
e have yad pan
nathi karata !!

નસીબથી હારી ગયા, બાકી પ્રેમ

નસીબથી હારી ગયા,
બાકી પ્રેમ તો બંનેએ
સાચો જ કર્યો હતો !!

nasib thi hari gaya,
baki prem to banne e
sacho j karyo hato !!

મને જરાય નથી ચાલતું જેના

મને જરાય
નથી ચાલતું જેના વગર,
એ આખી જિંદગી જીવવા
તૈયાર છે મારા વગર !!

mane jaray
nathi chalatu jena vagar,
e aakhi jindagi jivava
taiyar chhe mara vagar !!

જિંદગી શું કામ મને આમ

જિંદગી શું કામ
મને આમ સતાવે છે,
નસીબમાં નથી જે એની
જ માયા લગાડે છે !!

jindagi shu kam
mane aam satave chhe,
nasib ma nathi je eni
j maya lagade chhe !!

સૌથી વધારે ખરાબ ત્યારે લાગે,

સૌથી વધારે
ખરાબ ત્યારે લાગે,
જ્યારે તમે જેના માટે રડો
એને કોઈ ફર્ક ના પડે !!

sauthi vadhare
kharab tyare lage,
jyare tame jena mate rado
ene koi fark na pade !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.