ખુબ જ સુંદર હતા કોઈકની
ખુબ જ સુંદર હતા
કોઈકની નજરમાં ક્યારેક અમે,
પણ નજરોની પસંદગી બદલાતા
વાર ક્યાં લાગે છે !!
khub j sundar hata
koik ni najar ma kyarek ame,
pan najaroni pasandagi badalata
var kya lage chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એક લાચારી જ મને કાયમ
એક લાચારી જ
મને કાયમ ખટકે છે,
હોય છે પ્રેમ જે ડાળથી તે
જ કેમ બટકે છે !!
ek lachari j
mane kayam khatake chhe,
hoy chhe prem je dal thi te
j kem batake chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હવે ના ખોલતા મારી જિંદગીના
હવે ના ખોલતા મારી
જિંદગીના જુના પન્નાઓને,
જે હતો એ હવે હું રહ્યો નથી અને
જે છું એ કોઈને ખબર નથી !!
have na kholata mari
jindagina juan pannaone,
je hato e have hu rahyo nathi ane
je chhu e koine khabar nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું તો મને છોડીને ચાલી
તું તો મને છોડીને ચાલી ગઈ,
એક વાર પણ પાછુ વળીને ના જોયું
કે હું કેટલો રડ્યો હોઈશ !!
tu to mane chhodine chali gai,
ek var pan pachhu valine na joyu
ke hu ketalo radyo hoish !!
Broken Heart Shayari Gujarati
3 years ago
મને ક્યાંથી આવડવાનું લોકોનું દિલ
મને ક્યાંથી આવડવાનું
લોકોનું દિલ જીતતા,
હું તો મારું દિલ પણ
હારી બેઠી છું !!
mane kyathi aavadavanu
lokonu dil jitata,
hu to maru dil pan
hari bethi chhu !!
Broken Heart Shayari Gujarati
3 years ago
ભૂલ ક્યારેય દિલ તોડનારની નથી
ભૂલ ક્યારેય દિલ
તોડનારની નથી હોતી,
ભૂલ હંમેશા સાચો પ્રેમ
કરનારની હોય છે !!
bhul kyarey dil
todanar ni nathi hoti,
bhul hammesha sacho prem
karanar ni hoy chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
અમારો સંબંધ હાલ કંઇક એવો
અમારો સંબંધ
હાલ કંઇક એવો છે,
ના નફરત છે ના પહેલા
જેવો પ્રેમ છે !!
amaro sambandh
hal kaik evo chhe,
na nafarat chhe na pahela
jevo prem chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
જવા દો ને સાહેબ, દુનિયા
જવા દો ને સાહેબ,
દુનિયા ચહેરા પાછળ ગાંડી છે !!
jav do ne saheb,
duniya chahera pachhal gandi chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
બધું સુનું સુનું લાગે છે
બધું સુનું
સુનું લાગે છે મને,
જયારે તું બીમાર કે
પ્રોબ્લેમમાં હોય !!
badhu sunu
sunu lage chhe mane,
jayare tu bimar ke
problem ma hoy !!
Broken Heart Shayari Gujarati
3 years ago
એને હું યાદ નથી એ
એને હું યાદ નથી
એ મારા પ્રેમની પરીક્ષા છે,
એને હું યાદ આવીશ એ
દિવસની મને પ્રતીક્ષા છે !!
ene hu yad nathi
e mara prem ni pariksha chhe,
ene hu yad aavish e
divas ni mane pratiksha chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
