આંખને ખૂણે હજીયે ભેજ છે,

આંખને ખૂણે
હજીયે ભેજ છે,
આ ગઝલ લખવાનું
કારણ એ જ છે !!

aankh ne khune
hajiye bhej chhe,
gazal lakhavanu
karan e j chhe !!

સ્ત્રી કોઈ બ્રેઇલ લીપી નથી,

સ્ત્રી કોઈ
બ્રેઇલ લીપી નથી,
કે એને સમજવા સ્પર્શની
જરૂર પડે !!

stri koi
brail lipi nathi,
ke ene samajava sparsh ni
jarur pade !!

બહાના ના શોધો મારાથી દુર

બહાના ના શોધો
મારાથી દુર જવાના,
પ્રેમથી કહી દો હું પોતે
જ દુર જતો રહીશ !!

bahana na shodho
marathi dur javana,
prem thi kahi do hu pote
j dur jato rahish !!

ફરીથી પાછળ જોવાનું મન થાય

ફરીથી પાછળ
જોવાનું મન થાય છે,
પણ શું કરું આ દિલ
ચોખ્ખી ના પાડે છે !!

farithi pachhal
jovanu man thay chhe,
pan shu karu dil
chokhkhi na pade chhe !!

આજે પણ દિલથી દુવા નીકળે

આજે પણ દિલથી
દુવા નીકળે છે એના માટે,
જેણે મને દિલથી કાઢી
નાખ્યો છે !!

aaje pan dil thi
duva nikale chhe ena mate,
jene mane dil thi kadhi
nakhyo chhe !!

રાતના 2 વાગ્યા સુધી થતી

રાતના 2
વાગ્યા સુધી થતી વાતો,
આમ 2 સેકન્ડમાં જ પૂરી થઇ
જશે એવું ક્યારેય વિચાર્યું
પણ નહોતું !!

rat na 2
vagya sudhi thati vato,
aam 2 second ma j puri thai
jashe evu kyarey vicharyu
pan nahotu !!

ઘણા દિવસ પછી થોડું હસ્યો

ઘણા દિવસ
પછી થોડું હસ્યો છું,
તું ફરીથી રડાવીશ
તો નહીં ને !!

ghana divas
pachhi thodu hasyo chhu,
tu farithi radavish
to nahi ne !!

હું ક્યાં કહું છું કે

હું ક્યાં કહું છું કે
પૂરી લાઈફ મારી સાથે રહે,
બસ સાથે છીએ એટલો ટાઈમ
તો લાઈફ બનીને રહે !!

hu kya kahu chhu ke
puri laif mari sathe rahe,
bas sathe chhie etalo time
to life banine rahe !!

એક વર્ષ પહેલા ડર હતો

એક વર્ષ પહેલા ડર હતો
કે ક્યાંક ખોવાઈ ના જાય તું,
આજે દુઆ કરું છું કે રસ્તે ચાલતા
ક્યાંક મળી ના જાય તું !!

ek varsh pahela dar hato
ke kyank khovai na jay tu,
aaje dua karu chhu ke raste chalata
kyank mali na jay tu !!

જે જે આ દિલને ગમ્યા

જે જે આ
દિલને ગમ્યા હતા,
એ દરેકે દરેક #Game
રમ્યા હતા !!

je je aa
dil ne gamya hata,
e dareke darek #game
ramya hata !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.