એમને ક્યાં જરૂર છે કોઈ
એમને ક્યાં જરૂર છે
કોઈ શૃંગાર સજવાની,
બસ એક હાસ્ય જ કાફી છે
આ દિલને ઘાયલ કરવા માટે !!
😘😘😘😘😘😘😘
emane kya jarur chhe
koi shungar sajavani,
bas ek hasy j kafi chhe
aa dil ne ghayal karava mate !!
😘😘😘😘😘😘😘
Broken Heart Shayari Gujarati
3 years ago
શોધી શકાય તો શોધવી છે
શોધી શકાય તો શોધવી છે
મારા સમણાની એ કબર,
દફનાવી દેવા છે એ શબ્દો
જે નથી કરતા તારા હૃદયને અસર !!
sodhi shakay to shodhavi chhe
mara samanani e kabar,
dafanavi deva chhe e shabdo
je nathi karata tara raday ne asar !!
Broken Heart Shayari Gujarati
3 years ago
હા બ્રેકઅપથી દુઃખ થાય છે,
હા બ્રેકઅપથી
દુઃખ થાય છે,
જો તમારો પ્રેમ સાચો
હોય તો બાકી કોઈને
ઘંટોય ફર્ક નથી પડતો !!
ha break up thi
dukh thay chhe,
jo tamaro prem sacho
hoy to baki koine
ghantoy fark nathi padato !!
Broken Heart Shayari Gujarati
3 years ago
થોડા વર્ષો પહેલા મનાવ્યો હતો
થોડા વર્ષો પહેલા
મનાવ્યો હતો રોઝ ડે,
પરિણામ એવું ભોગવું છું
કે ફરીવાર ઉજવવાની
હિંમત નથી !!
thoda varsho pahela
manavyo hato rose de,
parinam evu bhogavu chhu
ke farivar ujavavani
himmat nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું ખુશ તો છે ને,
તું ખુશ તો છે ને,
મને બરબાદ કરીને !!
tu khush to chhe ne,
mane barabad karine !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ તો સાચો જ હોય
પ્રેમ તો સાચો જ હોય છે,
પણ અમુક Situation ના
લીધે છોડવો પડે છે !!
prem to sacho j hoy chhe,
pan amuk situation na
lidhe chhodavo pade chhe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
તું બહુ સારી છે, બસ
તું બહુ સારી છે,
બસ કદાચ હું જ
તારા લાયક નથી !!
tu bahu sari chhe,
bas kadach hu j
tara layak nathi !!
Broken Heart Shayari Gujarati
3 years ago
કાશ મારું દિલ પણ, તારા
કાશ મારું દિલ પણ,
તારા પથ્થર દિલ
જેવું હોત !!
kash maru dil pan,
tara paththar dil
jevu hot !!
Broken Heart Shayari Gujarati
3 years ago
નથી જરૂર મારે તારા ખોટા
નથી જરૂર મારે
તારા ખોટા પ્રેમની,
નફરત પણ ચાલશે
બસ સાચી કર !!
nathi jarur mare
tara khota prem ni,
nafarat pan chalashe
bas sachi kar !!
Broken Heart Shayari Gujarati
3 years ago
પ્રેમ ગમે તેટલો કરી લો,
પ્રેમ ગમે
તેટલો કરી લો,
એક દિવસ ઠુકરાવી
જરૂર દેશે !!
prem game
tetalo kari lo,
ek divas thukaravi
jarur deshe !!
Broken Heart Shayari Gujarati
3 years ago
