Teen Patti Master Download
એવા લોકોના સપના જોવાનો કોઈ

એવા લોકોના સપના
જોવાનો કોઈ મતલબ નથી,
જેને આપણા મેસેજ જોવાનો
પણ ટાઈમ નથી !!

eva lokona sapana
jovano koi matalab nathi,
jene aapana message jovano
pan time nathi !!

તમે મારા હૃદયમાં છો, પણ

તમે મારા
હૃદયમાં છો,
પણ મારા નસીબમાં
કેમ નથી.

tame mara
raday ma chho,
pan mara nasib ma
kem nathi.

નસીબથી હારી ગયા સાહેબ, બાકી

નસીબથી
હારી ગયા સાહેબ,
બાકી પ્રેમ તો કમાલનો હતો !!

nasibathi
hari gaya saheb,
baki prem to kamal no hato !!

તને એહસાસ કેમ નથી થતો,

તને એહસાસ
કેમ નથી થતો,
કે હું તારા વગર
રહી નથી શકતો !!

tane ehasas
kem nathi thato,
ke hu tara vagar
rahi nathi shakato !!

મને મહેસુસ થઇ ગયું છે,

મને મહેસુસ થઇ ગયું છે,
કે એને ક્યારેય એહસાસ
નહીં થાય !!

mane mahesus thai gayu chhe,
ke ene kyarey ehasas
nahi thay !!

કોણે કહ્યું કે નિ:સહાય છું,

કોણે કહ્યું
કે નિ:સહાય છું,
દર્દ મારું અને હું
જ ઉપાય છું !!

kone kahyu
ke ni sahay chhu,
dard maru ane hu
j upay chhu !!

ના એ કોઈ તારીખ હતી

ના એ કોઈ તારીખ
હતી કે ના કોઈ વાર,
ના એ કોઈ ઋતુ હતી
છતાં બદલાઈ ગઈ !!

na e koi tarikh
hati ke na koi var,
na e koi rutu hati
chhata badalai gai !!

લાંબી સફર ના ઘણા રૂપ

લાંબી સફર ના
ઘણા રૂપ જોયા છે,
તમે એકલા શાને રડો છો
સાથી તો મેં પણ ઘણા
ખોયા છે !!

lambi safar na
ghana rup joy chhe,
tame ekala shane rado chho
sathi to me pan ghana
khoya chhe !!

કદાચ બધું હશે હવે તારી

કદાચ બધું હશે
હવે તારી પાસે,
પણ હું તને ક્યારેય
નજર નહીં આવું !!

kadach badhu hashe
have tari pase,
pan hu tane kyarey
najar nahi aavu !!

આંસુઓની ધારા તો અમે પણ

આંસુઓની ધારા
તો અમે પણ વહાવી હતી,
બસ ફરક એટલો હતો કે
તમારા આંસુ દેખાયા !!

aansuoni dhara
to ame pan vahavi hati,
bas farak etalo hato ke
tamara aansu dekhaya !!

search

About

Broken Heart Shayari Gujarati

We have 1786 + Broken Heart Shayari Gujarati with image. You can browse our Broken Heart Status Gujarati collection and can enjoy latest Ghayal Dil Gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share Sad Love Gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.