
આજે ખરેખર મને લાગે છે
આજે ખરેખર
મને લાગે છે કે આપણે
અલગ થઇ ગયા !!
aaje kharekhar
mane lage chhe ke apane
alag thai gaya !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બસ એક છેલ્લો સવાલ, શું
બસ એક
છેલ્લો સવાલ,
શું એકવાર પણ તને દયા
ના આવી મારા પર ?
bas ek
chhello saval,
shun ekavar pan tane daya
na aavi mara par?
Broken Heart Shayari Gujarati
2 years ago
હું કેમ પોતાની જાતને નસીબદાર
હું કેમ પોતાની
જાતને નસીબદાર સમજુ,
જયારે મારા નસીબમાં
તમે જ નથી !!
hu kem potani
jatane nasibadar samaju,
jayare mara nasibama
tame j nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હું તને આ જન્મમાં પામી
હું તને આ જન્મમાં
પામી શકું એ શક્ય નથી,
તો હું તારા વગર આવતા જન્મ સુધી
રહી શકું એ પણ શક્ય નથી !!
hu tane aa janmama
pami shaku e shakya nathi,
to hu tara vagar aavat janm sudhi
rahi shaku e pan shaky nathi !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બહુ કોશિશ કરી કોઈને સમજાવવાની,
બહુ કોશિશ કરી
કોઈને સમજાવવાની,
પછી એવું થયું કે હું પોતે
જ સમજી ગયો !!
bahu koshish kari
koine samajavavani,
pachhi evu thayu ke hu pote
j samaji gayo !!
Broken Heart Shayari Gujarati
2 years ago
ઘણીવાર એવું પણ બને, કે
ઘણીવાર એવું પણ બને,
કે તમારે જે વ્યક્તિ જોઈતું હોય
એ તમારે લાયક જ ના હોય !!
ghanivar evu pan bane,
ke tamare je vyakti joitu hoy
e tamare layak j na hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
એ સમજી જ ના શક્યા,
એ સમજી જ ના શક્યા,
અપેક્ષાઓ ત્યાં જ હોય
જ્યાં પ્રેમ હોય !!
e samaji j na shakya,
apekshao tya j hoy
jya prem hoy !!
Broken Heart Shayari Gujarati
2 years ago
બેદર્દ જિંદગીની આ તો કેવી
બેદર્દ જિંદગીની
આ તો કેવી શરત છે,
જે ગમે છે એ સિવાય
બધું જ મળશે !!
bedard jindagini
aa to kevi sharat chhe,
je game chhe e sivay
badhu j malashe !!
Broken Heart Shayari Gujarati
2 years ago
મોહબ્બત તો હતી, બસ કિસ્મત
મોહબ્બત તો હતી,
બસ કિસ્મત નહોતી સાહેબ !!
mohabbat to hati,
bas kismat nahoti saheb !!
Broken Heart Shayari Gujarati
2 years ago
હવે એના પ્રત્યે કોઈ આકર્ષણ
હવે એના પ્રત્યે
કોઈ આકર્ષણ નથી રહ્યું,
આ તો માનવતા ખાતર સંબંધ
સાચવી રાખ્યો છે !!
have en pratye
koi akarshan nathi rahyu,
aa to manavata khatar sambandh
sachavi rakhyo chhe !!
Broken Heart Shayari Gujarati
2 years ago